हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
many places
Many places News
gujarat
એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનું વધુ એક કારસ્તાન! ધરપકડ બાદ ફરીથી મળ્યો ધમકી ભર્યો મેઈલ
Ahmdabad News: ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભરેલા ઈમેલ કરનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફી પ્રેમમાં પ્રેમીને ફસાવવા માટે આઇપીએલ મેચ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્લેન ક્રેશ સમયે સિવિલ હોસ્પિટલને મેલ કરી પ્લેન ક્રેશની જવાબદારી વાળો ખોટો ઇ-મેઇલ કર્યા હતો.
Jun 24,2025, 22:31 PM IST
gujarat
'તું કિસી ઔર કા હો ગયા તો મેં બ્લાસ્ટ કરુંગી', એકતરફી પ્રેમમાં પાગલ યુવતી ભાન ભૂલી!
Ahmdabad News: ગુજરાત પોલીસે એક વિચિત્ર કેસ ઉકેલ્યો છે. પોલીસે ચેન્નાઈથી એક છોકરીની ધરપકડ કરી છે. આ છોકરીએ એકતરફી પ્રેમને કારણે અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી.
Jun 23,2025, 16:14 PM IST
gujarat
હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં દરિયો તોફાની થવાના એંધાણ, અનેક જગ્યાએ એલર્ટ
Gujarat Monsoon 2022: જોકે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે.
Dec 15,2022, 15:38 PM IST
7 inches of rain
SURAT માં સ્થળ ત્યાં જળની સ્થિતિ, 7 ઇંચ વરસાદમાં આખુ શહેર થંભી ગયું
શહેરમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે જ શરૂ થઇ ગયો હતો. રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. રાત્રીના 7 કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે સવારે ઉઘાડ નીકળતા પાણી ઓસર્યા હતા. સવારથી જ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા સમગ્ર શહેરમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Jul 1,2022, 18:18 PM IST
Amreli
AMRELI: દરિયાકાંઠાના વિસ્તારોના વાતાવરણમાં પલટો, અનેક સ્થળે તોફાની વરસાદ
ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે ધારી તાલુકાના સુખપુર ગામમાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
May 14,2021, 18:11 PM IST
Trending news
India vs England
ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ખતમ થઈ જશે 3 ખેલાડીઓનું કરિયર! લેવી પડશે નિવૃત્તિ
Mark Zuckerberg
માર્ક ઝકરબર્ગના નિવેદને મચાવ્યો ખળભળાટ! આટલાં કરોડના પેકેજની ઓફર જાહેર કરી
resignation
શક્તિસિંહે અચાનક જ 'અપજશની દુકાન'ના શટર કેમ પાડી દીધાં?
Ind vs Eng
ગૌતમ ગંભીરની કોચિંગ પર ઉઠ્યા સવાલ, ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ખરાબ સ્થિતિ, જુઓ આંકડા
Honey
ચોમાસામાં આ રીતે મધથી કરો સ્કિન કેર, સ્કિનની ડ્રાયનેસ સહિતની સમસ્યા દુર થશે
Senior Citizen Savings Scheme
Senior Citizen માટે સુપરહિટ છે આ સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી કમાણી ₹12.3 લાખ
Gold rate
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે સીઝફાયરની અસર! સોનાના ભાવ આજે પણ તૂટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Warren Buffett
શેર બજારમાં રોકાણ કરો છો તો સમજી લો warren buffett નો '20 પંચ કાર્ડ રૂલ'
Surat Floods
5 લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા 40 કરોડ પાણીમાં, ભયાનક ખરાબ હાલત
Shubhanshu Shukla
શાળામાં સાથે ભણતા ભણતા થઈ ગયો હતો પ્રેમ, શુભાંશુ શુક્લાના પત્ની છે જાણીતા ડોક્ટર