हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Modeling
Modeling News
Miss Universe
MISS UNIVERSE: હવે કોઈપણ મહિલા બની શકે છે મિસ યુનિવર્સ! જાણો કોણે કરી જાહેરાત
Miss Universe age limit rule: મિસ યુનિવર્સ બનવા માટેની વય મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. અત્યાર સુધી મિસ યુનિવર્સમાં માત્ર 18 થી 28 વર્ષની છોકરીઓ જ ભાગ લઈ શકતી હતી. આવી સ્થિતિમાં આ ફેરફારને ઐતિહાસિક પગલું ગણી શકાય, મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરી છે કે દરેક વયની પુખ્ત મહિલાઓને તેમની સ્પર્ધાઓમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. એટલે કે, આ જાહેરાત બાદ હવે કોઈ પણ ઉંમરે મિસ યુનિવર્સ બની શકે છે. આ નિર્ણયથી તે મહિલાઓને સૌથી વધુ રાહત મળી હશે જેઓ આ નિયમને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પર્ધામાં ભાગ લેવાનું ચૂકી ગઈ હતી.
Sep 15,2023, 13:06 PM IST
Big Boss
BigBoss ની આ જોડી છે સૌથી હોટ, જાણો કેમ લોકોને સૌથી વધુ પસંદ છે આ જોડી
કલર્સનો એક એવો ટેલીવિઝન શો, જેને કરોડો લોકો જોવે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરે છે. અત્યારે આ શોની 16 મી સીઝન ચાલુ છે, જેના ઘણા સ્પર્ધકો લોકોને ખૂબ ગમે છે, તો ઘણા નથી ગમતા.
Nov 10,2022, 16:58 PM IST
Steve Jobs
Steve Jobsની પુત્રી Eve Jobsને મોડલિંગ સિલેક્ટ કર્યું કેરિયર, બાથટબવાળું Photoshoot
એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ (Steve Jobs)ની નાની પુત્રી ઇવ જોબ્સ (Eve Jobs)કોઇ અભિનેત્રીથી કમ નથી. એટલા જ માટે જ કદાચ તેમણે મોડલિંગની ફિલ્ડમાં હાથ અજમાવવાનું વિચાર્યું છે. તેમનું એક ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
Dec 9,2020, 15:48 PM IST
Sakshi Malik
Photos : અનન્યા-જ્હાન્વી કરતા પણ વધુ પોપ્યુલર છે આ મોડલ
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ કરતા હવે સોશિયલ મીડિયાના સ્ટાર્સ વધુ પોપ્યુલર બની રહ્યાં છે. કેટલા સોશિયલ મીડિયા સેન્સેશન્સના ફોલોઅર્સ તો બોલિવુડના સ્ટાર્સ કરતા પણ વધુ છે. આમાંની એક છે મોડલ સાક્ષી મલિક (Sakshi Malik). તમને ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મનું ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ સોન્ગ (bom diggy song) માં એક સુંદર યુવતી જોવા મળી હતી, આ યુવતી હવે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેની એક તસવીર પોસ્ટ કરતા જ તેને પોપ્યુલર થવામાં વાર લાગતી નથી.
Dec 16,2019, 15:22 PM IST
Miss India
આલિયા ભટ્ટને પાછળ પાડે તેવી છે ગુજરાતની ગામડાની આ ગોરી
પછાત વિસ્તારની યુવતીઓને ભાગ્યે જ બ્યૂટી કોન્સ્ટેસ્ટ સુધી પહોંચવાનો મોકો મળે છે. ત્યાર ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં જન્મીને મોટી થયેલી કેયા વાજાને આ તક મળી છે. આજે તે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. મોડેલિંગ ફિલ્ડમાં તેણે ઝળહળતી સફળતા મેળવી છે.
Nov 7,2019, 16:57 PM IST
વડોદરા
ડ્રામા આર્ટિસ્ટ મર્ડર કેસ: પ્રાચીનું 4-4 વખત ગળું દવાબી કરાઇ હત્યા
વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે.
Apr 26,2019, 10:56 AM IST
વડોદરા
વડોદરામાં મોડલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જેથી જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Apr 25,2019, 18:22 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે