हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mossad
Mossad News
Lebanon Pager Attack
3.30 થતા જ બીપ બીપ કરવા લાગ્યા પેજર; પછી ધડાકા, હિજબુલ્લા પર હુમલાની ઈનસાઈડ સ્ટોરી
લેબનોન અને સીરિયામાં હિજબુલ્લાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. લગભગ 3 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પેજર ડિવાઈસને ટાર્ગેટ કરીને હુમલો કરાયો.
Sep 18,2024, 8:16 AM IST
Hamas
કેમ ઈઝરાયેલની 'મોસાદ'નો દુનિયામાં છે ખૌફ? જાણો એમનો ખતરનાક નિયમ
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધમાં 500થી વધુની મોત, હવે લેબનાનથી હિઝબુલ્લા પણ કરશે આક્રમણ! ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ વિશે જાણવા જેવું છે. કેમ દુશ્મન તેનાથી ડરે છે.
Oct 9,2023, 9:50 AM IST
World news
Israel Hamas Conflict: ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ, જાણો, કિસ મેં કિસતા હૈ દમ
Israel Hamas Conflict: ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત તણાવ છે, પરંતુ શનિવારે આતંકવાદીઓ દ્વારા હુમલો કોઈ ચેતવણી આપ્યા વિના થયો હતો. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા સંખ્યાબંધ સૈનિકોઓએ બોર્ડર રૂલ્સનો ભંગ કર્યો છે. અને ઇઝરાયેલી સમુદાયો પર આક્રમણ કર્યું હતું, જેમાં ઢગલાબંધ નાગરિકોની હત્યા કરી હતી અને અન્યોને બંદી બનાવી લીધા હતા.
Oct 9,2023, 9:24 AM IST
israel
Video: ઈઝરાયેલના ચુસ્ત સુરક્ષા ઘેરાને કઈ રીતે તોડ્યો હમાસે? આતંકીઓ ઘૂમી રહ્યા છે
Israel News: ઈઝાયેલમાં હમાસના આતંકીઓએ ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો. જે રીતે તેમણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે તે જોઈને તમને કદાચ મુંબઈ હુમલાની યાદ આવશે. ઈઝરાયેલ પર ગાઝા પટ્ટી તરફથી હમાસના આતંકીઓએ 5000 રોકેટ છોડ્યા,
Oct 7,2023, 15:23 PM IST
Worlds Top Intelligence Agencies
RAWથી લઈ MOSSAD સુધીની સીક્રેટ એજન્સીઓ કેવી રીતે કરે છે કામ? જાણો અંદરનું સીક્રેટ
Secret Of Top Secret Agencies: દુનિયાના દરેક દેશમાં નાગરિકો, દસ્તાવેજો અને ગુપ્તચર વાતની સુરક્ષાની જવાબદારી સુધી એજન્સી અત્યંત શાંત પરંતુ ખતરનાક રીતે નિભાવી રહે છે. આ એજન્સીઓમાં કામ કરનારા લોકો અને તેમની પેટર્ન સામાન્ય લોકોને ખબર પણ હોતી નથી. આગળ જાણો દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ વિશે, જેમનું નામ સાંભળીને દુશ્મનોના રુંવાડા ઉભા થઈ જાય છે.
Apr 27,2022, 8:01 AM IST
ELI COHEN
ઈઝરાયલનો મહાન જાસૂસ, જેને દુશ્મન દેશના રક્ષા મંત્રી બનવા માટે કરાઈ હતી ઓફર
ઈઝરાયલના દબદબા પાછળ સૌથી મોટું કારણ છે તેની ઈન્ટેલિજેન્સ એજન્સી MOSSAD અને દુનિયાભરમાં ફેલાયેલા મોસાદના જાબાંજ અને સરફરોશ જાસૂસ. ઈઝરાયલા ઈતિહાસમાં એક એવો જાસૂસ છે, જેને 60ના દાયકામાં સીરિયામાં સાધારણ જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો. પણ તેના પર દેશસેવાનો એવો જુનૂન સવાર હતો કે તેણે જાસૂસીની દુનિયામાં એકથી એક એગ્ઝાપ્લ સેટ કર્યા.
Nov 9,2021, 16:47 PM IST
Mossad
THUNDER BOLT: પોતાના દેશવાસીએને બચાવવા MOSSADના એજન્ટો બીજા દેશમાં મચાવી તબાહી
આજે અમે તમને ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદના એવા ઓપરેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને દુનિયાનું સૌધી ખતરનાક હવાઈ ઓપરેશન માનવામાં આવે છે. ઈઝરાયલથી ઉડેલા એક વિમાનને હાઈજેક કરીને યુગાન્ડા ઉતારવામાં આવ્યું હતું
Aug 13,2021, 16:16 PM IST
israel
Mossad: ઈઝરાયેલથી કેમ ફફડે છે આખી દુનિયા? ખાસ જુઓ આ વેબસિરીઝ
ઈઝરાયેલની આ જાસૂસી અને મોસાદની ચર્ચા અનેકવાર ફિલ્મોમાં પણ થયેલી છે. હાલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે. તથા કોરોનાના કારણે અનેક ઠેકાણે લોકડાઉન પણ લાગેલા છે. તો આવામાં તમે મોસાદના મિશન પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની તક ન ગુમાવતા.
May 20,2021, 13:41 PM IST
ઈરાન
Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડરની હત્યાનો VIDEO વાયરલ
શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી. જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે. ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી.
Dec 7,2020, 13:46 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે