हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
propaganda
Propaganda News
Indian Student
ભારતીય વિદ્યાર્થી પર હમાસ સાથે કનેક્શનનો આરોપ, પત્ની ગાઝાની
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈ હવે વિસ્તાર સુધી સીમિત રહી નથી. ચારેબાજુ પડઘા પડી રહ્યા છે. અમેરિકામાં હમાસના સમર્થનના આરોપ સર એક ભારતીય વિદ્યાર્થી કાર્યવાહીના ઘેરામાં છે
Mar 20,2025, 11:44 AM IST
gujarat
ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મી આસારામ! તિરંગા યાત્રાની આડમાં કરાયો પ્રચાર
ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો છે. જી હાં ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબ્લો નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. તિરંગા યાત્રાની આડમાં દુષ્કર્મી આસારામનો પ્રચાર કરવામાં આવ્યો છે.
Aug 15,2024, 18:49 PM IST
israel
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ: ઉન્માદમાં આવીને સોશિયલ મીડિયામાં આ ભૂલ કરી તો આવી બન્યું સમજો
Hamas Propaganda: હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ અંગે ભારતમાં લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં હવે સાઈબર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા યુદ્ધ સંલગ્ન ભ્રામક વીડિયો અને તસવીરો શેર કરનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
Oct 13,2023, 11:36 AM IST
The Kashmir Files
'ધ કાશ્મીર ફાઈલ્સ'ને વલ્ગર ગણાવનારા IFFI જ્યૂરી હેડની ઈઝરાયેલના રાજદૂતે કાઢી ઝાટકણી
The Kashmir Files: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર IFFI જ્યૂરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ મેકર નદવ લેપિડના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. આ મામલે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પ્રતિક્રિયા આપી છે. નાઓર ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid) ના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે.
Nov 29,2022, 10:46 AM IST
The Kashmir Files
IFFI ના જ્યૂરી હેડે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને ગણાવી વલ્ગર, અનુપમ ખેરનો વળતો પ્રહાર
The Kashmir Files Controversy: વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ ધ કાશ્મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્યું. ઈઝરાયેલી ફિલ્મ મેકર નદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 'વલ્ગર પ્રોપગેન્ડા' ગણાવી છે.
Nov 29,2022, 8:55 AM IST
asia cup 2022
અર્શદીપ વિરુદ્ધ પાકિસ્તાનીઓનો પ્રોપગેન્ડા, ભારતીય ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ
IND vs PAK Asia Cup Super 4: અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર પણ તેની વિગતોમાં આપત્તિજનક લખાણ જોવા મળી રહ્યું છે. અર્શદીપને લઈને પાકિસ્તાન તરફથી એક પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય ક્રિકેટ ફેન્સે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અર્શદીપના સપોર્ટમાં ઉતર્યા. ભજ્જીએ ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી કે તેઓ અર્શદીપને લઈને નકામી વાતો ન કરે.
Sep 5,2022, 12:50 PM IST
khalistani agenda
ખાલિસ્તાની અને પાકિસ્તાની એજન્ડાનો પ્રચાર કરતી 20 યૂટ્યૂબ ચેનલ પર સરકારે લગાવ્યો બેન
ચેનલ અને વેબસાઇટની લિંક પાકિસ્તાન સાથે હતી. તે ભારત સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો વિશે ફેક ન્યૂઝ ફેલાવી રહી હતી.
Dec 21,2021, 16:21 PM IST
ચીન
TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો
ટિકટોક, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રોપોગેંડા ટૂલ છે. ટિકટોકએ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરૂદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે, જેમાં દલાઇ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવી હોય.
May 19,2020, 16:04 PM IST
પાકિસ્તાન
ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે...
પાકિસ્તાને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવા માટે 200થી વધારે હેડલર્સને હાયર કર્યા છે
Sep 18,2019, 14:40 PM IST
જમ્મુ અને કાશ્મીર
સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના દુષ્પ્રચારની હવા કાઢી રહ્યાં છે આ બે જાબાંઝ ક
જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન દુનિયાભરમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો સહારો લઈ રહ્યું છે. પાકિસ્તાન ફેક વીડિયો અને તસવીરો દ્વારા દુનિયાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ ભારતે દર વખતે તેનો પર્દાફાશ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના આ નાપાક પ્રોપેગેન્ડાને કચડવામાં જમ્મુ અને કાશ્મીરના બે ઓફિસરોએ જબરદસ્ત મોરચો સંભાળ્યો છે.
Aug 18,2019, 12:37 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે