हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Punjab Assembly Election 2022
Punjab assembly election 2022 News
Punjab Election
ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાના મામલામાં અભિનેતા સોનૂ સૂદ વિરુદ્ધ કેસ દાખલ
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોનૂ સૂદ પર 20 ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે.
Feb 22,2022, 20:40 PM IST
assembly election 2022
Election 2022: ઉત્તર પ્રદેશની 59 અને પંજાબની 117 સીટો પર મતદાન પૂર્ણ
પંજાબમાં તમામ 117 અને ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.
Feb 20,2022, 20:31 PM IST
Punjab
પંજાબમાં અબ કી બાર કિસકી સરકાર? આજે 2 કરોડથી વધુ મતદારો કરશે નિર્ણય
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે રવિવારે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 2.14 કરોડ મતદારો રાજ્યની 117 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1,304 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ઉમેદવારોમાં 93 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
Feb 20,2022, 6:45 AM IST
Punjab
પંજાબ: અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ, જાણો શું છે મામલો?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ શિરોમણી અકાલી દળ (SAD) એ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. અકાલી દળનો આરોપ છે કે શનિવારે આમ આદમી પાર્ટીએ એક વીડિયો જાહેર કરીને અન્ય રાજકીય પક્ષો વિરુદ્ધ સંદેશો આપ્યો હતો.
Feb 19,2022, 22:14 PM IST
Assembly Elections 2022
મોંઘવારી, બેરોજગારી, વિદેશ નીતિ સહિત અનેક મુદ્દા પર મનમોહન સિંહે કર્યા પ્રહાર
વિધાનસભા ચૂંટણી વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ખાસ કરીને પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે લોકો અમારા એટલે કે કોંગ્રેસના સારા કામોને યાદ કરી રહ્યા છે. ભાજપે પીએમ મોદીની સુરક્ષાના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને પંજાબની જનતાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો.
Feb 17,2022, 17:16 PM IST
Punjab Assembly Election 2022
રાહુલ ગાંધીની જનસભામાં પહોંચ્યા નહી CM ચન્ની, જાખડે ભાજપને કર્યો સવાલ
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.
Feb 14,2022, 16:43 PM IST
NDA
Punjab માં 65 સીટો પર ચૂંટણી લડશે BJP, કેપ્ટન અને ઢીંઢસાની પાર્ટીને મળી આટલી સીટો
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના આગાઝની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબને લઈને એનડીએના વિઝન અંગે સ્પષ્ટતા કરી છે.
Jan 24,2022, 17:04 PM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ, ED સત્યેન્દ્ર જૈનની કરી શકે છે ધરપકડ
Punjab Assembly Election 2022: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દાવો કર્યો કે થોડા દિવસમાં ઈડી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવાની છે.
Jan 23,2022, 13:48 PM IST
Punjab Assembly Election
પંજાબમાં આખરે ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન
પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખ આખરે ચૂંટણી પંચે બદલી છે.
Jan 17,2022, 15:00 PM IST
narendra modi
સુરક્ષામાં છીંડા: પંજાબમાં 15-20 મિનિટ સુધી ફસાયો PM Modi નો કાફલો
પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફસાયેલો રહ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે.
Jan 5,2022, 15:57 PM IST
pm narendra modi
PM મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ, જાણો શું છે કારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં યોજાયેલી રેલી રદ થઈ છે.
Jan 5,2022, 15:21 PM IST
Arvind Kejriwal
પંજાબના લોકોને કેજરીવાલે આપ્યા 6 મોટા વચન, ફ્રી વીજળી બાદ હવે આ તમામ વસ્તુ મળશે મફત
આગામી વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી કમર કસી રહી છે અને તે હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. લુધિયાણામાં સીએમ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને રાજ્યની જનતાને 6 મોટા વચન આપ્યા.
Sep 30,2021, 12:10 PM IST
Navjot Singh Sidhu
રાહુલ ગાંધી નારાજ, છતાં નવજોત સિંહ સિદ્ધુને મળી શકે છે મોટી જવાબદારી
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુ પર મહેરબાન જોવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
Jul 2,2021, 8:14 AM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે