हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rakesh Roshan
Rakesh roshan News
Rakesh Roshan
ઋત્વિક રોશન અને સુઝૈન ખાનના ડિવોર્સ અંગે રાકેશ રોશને કર્યો ખુલાસો, જણાવી દીધું કારણ
Rakesh Roshan: રાકેશ રોશને વર્ષો પછી ઋત્વિક રોશન અને સુઝેન ખાનના ડિવોર્સના કારણ અંગે ખુલાસો કર્યો છે. 14 વર્ષનું લગ્નજીવન શા માટે તુટ્યું તેનું સાચું કારણ રાકેશ રોશને જણાવી દીધું છે.
Jan 31,2025, 8:56 AM IST
50yearsanniversary
જીતેન્દ્ર કુમાર અને શોભા કપૂરની 50th વેડિંગ એનિવર્સરી પર જોરદા પાર્ટી
Party on Jeetendra Kumar and Shobha Kapoor's 50th wedding anniversary, Jituji and Rakesh Roshan did a great dance.....
Dec 19,2024, 11:23 AM IST
Rakesh Roshan
કોઈ બીમારી નથી છતાં સતત 35 વર્ષથી માથું મુંડાવી રાખે છે રાકેશ રોશન, ખાસ જાણો કારણ
Happy Birthday Rakesh Roshan: રાકેશ રોશનની બોલીવુડ ઈન્ડસ્ટ્રીના મોટા નામમાં ગણતરી થાય છે. આજે રાકેશ રોશન પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો દિવસ રાકેશ રોશન અને તેમના પરિવાર માટે એકદમ ખાસ છે. એક્ટિંગથી લઈને ડાઈરેક્શન સુધીના ક્ષેત્રે તેઓ પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. રાકેશ રોશન વિશે આમ તો ઘણી બધી વાત ચાહકો જાણે છે પરંતુ એક વાત એવી છે જે બહુ ઓછા લોકોને ખબર હશે. અને તે છે તેમના ટાલિયાપણાનું રહસ્ય.
Sep 6,2022, 11:46 AM IST
Hrithik Roshan
'કિંગ ખાન' હોવા છતાં Hrithik Roshanએ પોતાને ગણાવ્યો 'KING', જાણો કારણ
બોલીવુડ અભિનેતા ઋતિક રોશન (Hrithik Roshan)એ 21 વર્ષ પહેલા આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ (Kaho Naa Pyar Hai)'ની સાથે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ પ્રસંગને તેના ચહાકો માટે ખાસ બનાવવા માટે ઋતિક રોશન (Hrithik Roshan)એ ગુરૂવારના તેનો એક વીડિયો શેર કર્યો છે
Jan 14,2021, 23:40 PM IST
furniture
ઈપેક્સ રેઝન ફર્નિચરની દુનિયામાં હાર્દિક શાહે ડંકો વગાડ્યો, બોલિવુડથી મળ્યા ઢગલાબંધ ઓ
બોલિવુડના એક્ટર રાકેશ રોશનના ઘરમાં કુણાલ શાહની કંપની દ્વારા બનાવવામાં આવેલ રેઝીન ટેબલ ટોપ લગાવવામાં આવ્યા છે
Nov 15,2020, 15:33 PM IST
રાકેશ રોશન
'Krrish 4' ઋત્વિક રોશનના 4 પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો, કહી આ વાત
બોલીવુડના એકમાત્ર સુપરહીરો 'Krrish'ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા છે કે આ ફ્રેંચાઇઝીની આગામી ફિલ્મ ક્રિશ 4 (Krrish) પર કામ શરૂ કરી દીધું છે. જલદી જ શૂટિંગ શરૂ થવાનું છે.
Jul 25,2020, 15:28 PM IST
રાકેશ રોશન
રાકેશ રોશન હવે સલામત, કેન્સરનું ઓપરેશન સફળ, જલ્દી આવશે ઘરે
રાકેશ રોશન હવે સ્વસ્થ છે. એમનું કહેવું છે કે ગળાના કેન્સરનું ઓપરેશન સફળ રીતે પૂર્ણ થયું છે, તેઓ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ઘરે પરત ફરશે.
Jan 9,2019, 17:05 PM IST
નરેન્દ્ર મોદી
મોદીએ ઋતિકની ટ્વીટ કરી રી-ટ્વીટ, લખ્યું, 'રાકેશ રોશન ફાઈટર છે'
ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટાર ઋતિક રોશને ટ્વીટ કરીને તેના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું હોવાની જાણ કરી હતી
Jan 8,2019, 18:59 PM IST
રાકેશ રોશન
રાકેશ રોશનને કેન્સર? ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.
Jan 8,2019, 15:50 PM IST
રાકેશ રોશન
બોલીવુડ માટે એક દુખદ સમાચાર, પુત્ર ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડમાંથી એક દુખદ સમાચા આવ્યા છે. સીનિયર એક્ટર કાદર ખાન વર્ષ 2019ના પહેલાં દિવસે દુનિયાને અલવિદા કહી ગયા. આ સાથે જ હિંદી ફિલ્મોના એક યુગનો અંત થઇ ગયો. વર્ષની શરૂઆત જ થઇ છે કે બોલીવુડમાંથી વધુ એક શોકિંગ સમાકહર આવ્યા છે. વેટેરન એક્ટર અને ફિલ્મ મેકર રાકેશ રોશન કેંસરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે.
Jan 8,2019, 13:00 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે