हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
scholarships
Scholarships News
SC/ST students
6.83 લાખથી વધુ છાત્રોની સરકારે કરી મદદ, આપી 1465 કરોડથી વધુની શિષ્યવૃત્તિ
રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં પણ લાખો વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ અંગે આંકડા રજૂ કર્યાં હતા.
Feb 25,2025, 18:01 PM IST
gujarat
ગુજરાતમાં કયા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ અને કોને નહી મળે? ગુજરાત સરકારની સ્પષ્ટતા
આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ ૨૦૧૦થી લાગુ થયેલ આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ ૨૦૨૨થી નવી માર્ગદર્શિકા બહાર પાડી છે
Dec 6,2024, 14:34 PM IST
gujarat
અમદાવાદમાં 12 હજાર લોકો સાથે ઠગાઈ, સ્કોલરશીપ અને તેલ આપવાના નામે લગાવાયો ચૂનો!
આરોપીએ અમરાઈવાડી વિસ્તારમાં સોચ ફાઉન્ડેશન નામની એનજીઓ 2020માં શરૂ કરી હતી. જેમાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. આરોપીના ત્યાં થોડા સમય પહેલા ફરિયાદી રોહિણી મરાઠી ટીમ લીડર મહિને 25 હજાર પગારમાં નોકરી એ લાગ્યા હતા.
Jul 31,2024, 21:25 PM IST
Study Abroad
અભ્યાસ માટે વિદેશ જવું છે પણ મા-બાપની કેપેસિટી નથી,આ ટિપ્સ અજમાવો રૂપિયા થઈ જશે મેનજ
Abroad Studies: જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોવ પરંતુ તમારી પાસે નાણાકીય સમસ્યાઓ છે તો તમે આ કેટલીક પદ્ધતિઓ અપનાવીને ઉકેલ મેળવી શકો છો. જાણો આ કઈ પદ્ધતિઓ છે જે તમને મદદ કરી શકે છે.
Oct 12,2023, 19:01 PM IST
Australia
ઓસ્ટ્રેલિયામાં મફતમાં અભ્યાસ થઈ શકે, 11 શિષ્યવૃત્તિઓ છાત્રોને આપે છે ભણવામાં ટેકો
Study In Australia: ભારત અને કેનેડા વચ્ચે બગડતા જતા સંબંધો અને અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટે કડક બનતા જતા નિયમો વચ્ચે ભારત માટે હવે ઓસ્ટ્રેલિયા એ બેટર ઓપ્શન બનતો જાય છે. તમે પણ તમારા બાળકોને ભણવા માટે વિદેશ મોકલવા માગો છો તો આ દેશ એક બેસ્ટ વિકલ્પ છે.
Oct 7,2023, 15:52 PM IST
scholarships
મફતમાં USAમાં કેવી રીતે મેળવશો એડમિશન, યુનિ.નું લિસ્ટ, જાણો કોણ આપે છે શિષ્યવૃત્તિ
Study In USA: જો તમે વિચારી રહ્યા હોવ કે 12મા પછી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો અથવા 12મા પછી ભારતમાંથી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો? તો હા તમે કરી શકો છો. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મફતમાં અથવા પરવડે તેવા ખર્ચે અભ્યાસ કરવા વિદેશ જાય છે. પરંતુ કેવી રીતે? 12મા પછી ભારતમાંથી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો તે અહીં જાણી લો.
Aug 28,2023, 16:07 PM IST
Gujarati News
ગુજરાતમાં આ જાતિના વિદ્યાર્થીઓની 6 લાખથી વધુની ફી સરકાર ચૂકવશે
Scholarship : અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લીધું હોય તો ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ તેમને 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતું જો તેમની ફી 6 લાખથી વધુ હશે તો હવે વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે
Aug 10,2023, 8:37 AM IST
Born to shine
Born to shine: આ વિશેષ પહેલ હેઠળ, 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને વિશેષ શિષ્યવૃત્તિ
ઝી એન્ટરટેઈનમેન્ટ અને ગિવ ઈન્ડિયાની ખાસ પહેલ હેઠળ બોર્ન ટૂ શાઈન હેઠળ 30 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Nov 14,2022, 12:28 PM IST
gujarat minister
SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે આજે શું લીધો મોટો નિર્ણય?
શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે જેમાં રમતવીરો ખૂબ જ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 3.11 લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
Feb 23,2022, 22:17 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે