हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Share Market Crash
Share market crash News
Share Market Updates
15 મિનિટમાં રોકાણકારોના ₹3 લાખ કરોડ સ્વાહા, માર્કેટ ક્રેશ થવાના 4 કારણો !
Market Crash Reason: બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ ₹448 લાખ કરોડથી ઘટીને લગભગ ₹445 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને ટ્રેડિંગની માત્ર પ્રથમ 15 મિનિટમાં લગભગ ₹3 લાખ કરોડનું નુકસાન થયું છે.
Jun 23,2025, 12:34 PM IST
sensex today
શેરબજારમાં આવેલા ભૂકંપ પાછળ છે આ 5 કારણો જવાબદાર, સેન્સેક્સ અને નિફ્ટી કેમ થયા ક્રેશ
Share Market Crash Reason: સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટીએ ઘટાડાની ત્રિપલ સદી ફટકારી છે.
Apr 1,2025, 13:26 PM IST
Business
રોકાણકારોમાં ભયનો માહોલ! ચીની વાઈરસ HMPVના ડરથી ક્રેશ થયું શેર બજાર
શેરબજારમાં કડાકો શા માટે વર્ષ 2025ના પ્રથમ સોમવારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ટ્રેન્ડ કરી રહ્યા હતા. ભારતમાં ચાઈનીઝ વાયરસ એચએમપીવીના ત્રણ કેસ સામે આવતાં જ બજારમાં ખળભળાટ મચી ગયો હતો. મોટી ઉથલપાથલ થઈ ગઈ છે.
Jan 6,2025, 18:23 PM IST
Gautam Adani
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ
Bloomberg Billionaires Index: ચૂંટણીમાં ભાજપને બહુમત બહુમત ન મળતાં ગૌતમ અદાણીને એક દિવસમાં 24.9 અરબ ડોલર (લગભગ ₹208129 કરોડ) નો ઝટકો લાગ્યો, જ્યારે મુકેશ અંબાણીને લગભગ 9 અરબ ડોલર (₹75144 કરોડ) નું નુકસાન થયું છે.
Jun 5,2024, 9:07 AM IST
gold
Gold Silver Price: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો લેટેસ્ટ રેટ
Gold Price 04 May 2024: મંગળવારે 4 જૂને એમસીએક્સ પર સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે તમારા શહેરના સોના-ચાંદીના ભાવ જાણો..
Jun 4,2024, 14:32 PM IST
share market
Stock Market ફરી થયું કડડભૂસ... Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે
Share Market Crash Again: ગત અઠવાડિયે શેર બજારમાં ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી, તો બીજી તરફ અઠવાડિયા પ્રથમ દિવસે સોમવારે પણ બજારમાં હાહાકાર મચી ગયો છે. સેંસેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટીને કારોબાર કરી રહ્યો છે.
May 13,2024, 10:55 AM IST
Share Market Crash
Stock Market Crash: 52 અઠવાડિયાના નિચલા સ્તરે સેન્સેક્સ; 5 લાખ કરોડ સ્વાહા
સવારના સત્રમાં ગ્રીન નિશાન સાથે ખુલેલા શેર બજારમાં પછી વેચાવલી હાવી રહી અને આ ઘટીને 52 અઠવાડિયાના નિચલા સ્તર પર પહોંચી ગયો. કારોબારની શરૂઆતમાં 53 હજાર ઉપરથી ખુલેલો સેન્સેક્સ કારોબારી સત્રના અંતમાં 52 હજારથી નીચે પહોંચી ગયો હતો.
Jun 16,2022, 17:03 PM IST
Share Market Crash
શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છતાં આ શેર તેજીમાં
Share Market Crash: અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર માર્કેટે લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને કારોબારી સત્રના અંતમાં પણ શેર માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ થયું છે. કોરોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 1016.84 પોઈન્ટ ઘટી 54,303.44 પોઈન્ટ પર બંધ થયો
Jun 10,2022, 18:11 PM IST
Share Market Crash
શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં પણ ધડાકો
Stock Market Crash: ગુરૂવાર સવારથી ઘટાડા સાથે શરૂ થયેલું શેર માર્કેટે દિવસભર લાલ નિશાન સાથે કારોબાર કર્યો. ઘરેલું શેર માર્કેટમાં દિવસભર વેચાણનો દોર ચાલતો રહ્યો અને સાથે સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા.
May 19,2022, 16:33 PM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા