हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shastrinagar
Shastrinagar News
gujarat
અહો આશ્ચર્યમ્! શૌચાલય તોડી બે મહિનાથી અહીં ધમધમે છે ભજિયાની દુકાન, AMC નિદ્રાધીન
Ahmdabad News: અમદાવાદમાં વર્ષો પહેલા એકથી બે લાખની કિંમતમાં બનેલા શૌચાલય મ્યુનિ. કોર્પોરેશનની મંજૂરી વગર રાતોરાત તોડીને દુકાન અથવા તો દુકાન સામેની જગ્યા ખુલ્લી કરી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની સામે મ્યુનિ.કોર્પોરેશન પગલાં ભરવાના બદલે ચૂપકિદી સેવી રહ્યું છે. શાસ્ત્રીનગર બાદ હવે શાહપુરનું શૌચાલય જમીનદોસ્ત કરાયું છે. આ ઘટનામાં ભાજપના હોદ્દેદારના મળતિયાઓનું કારસ્તાન ખૂલ્યું છે.
Jul 8,2025, 10:04 AM IST
gujarat
અમદાવાદના શાસ્ત્રીનગરમાં 23 વર્ષીય યુવાને કરી આત્મહત્યા,પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
મૃતક યુવક ભૌતિક નોકરી કરતો ત્યાં પીઝા શોપ માં રહેલા ટુ વ્હીલરમાંથી પેટ્રોલની ચોરી કરતા પકડાયો હતો જે બાદ દુકાન માલિક દ્વારા યુવકને ધમકાવી માર માર્યો હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કર્યા છે.
Mar 19,2023, 19:08 PM IST
Ahmedabad
BRTS બસે એક્ટિવા ચાલકને ફંગોળતા થયુ મોત, ડ્રાયવરની ધરપકડ
BRTS bus collision kills one In Ahmedabad , Driver arrest
Jan 7,2019, 19:10 PM IST
અમદાવાદ
અમદાવાદ: BRTS બસે એક્ટિવા ચાલકને ફંગોળતા થયુ મોત, ડ્રાયવરની ધરપકડ
શહેરમાં બેફામ ગતિએ ચાલતી બીઆરટીએસ બસના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે શાસ્ત્રીનગરના પલ્લવ સર્કલ પાસે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે એક્ટિવા ચાલક અને કારને અડફેટમાં લીધાં હતાં, જેમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલ બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે બીઆરટીએસના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
Jan 7,2019, 18:16 PM IST
Trending news
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો