हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Spoiler Alert
Spoiler alert News
Anupamaa
અનુપમાના જીવનમાં આવશે નવું તોફાન! આ 4 લોકોએ મચાવ્યો હાહાકાર
Anupama 1 May Written Update: અનુપમા સિરિયલમાં હાલ જબરી ઉથલપાથલ જોવા મળી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત આ સિરિયલમાં જોવા મળી રહ્યું છે કે અનુજ અને અનુપમા અલગ છે. બીજી બાજુ ડિમ્પી અને સમરનો સંબંધ પણ ખતરામાં છે. ગત એપિસોડમાં જોવા મળ્યું હતું કે અનુજ શાહ હાઉસમાં ફોન કરીને કહે છે કે અનુપમાનો અનુજ જલદી પાછો ફરશે. તે એમ પણ કહેશે કે તેમના કારણે ડિમ્પી અને સમરના લગ્ન રોકવામાં ન આવે.
May 1,2023, 15:23 PM IST
Anupama
Anupama માં થશે Hot & Sexy એક્ટ્રેસની એન્ટ્રી, શાહ પરિવારમાં મચી જશે ખળભળાટ
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama) માં કાવ્યા (Madalsa Sharma) અને વનરાજ (Sudhanshu Pandey) ના છૂટાછેડા બાદ હવે એક મોટી એન્ટ્રીથી ધમાકો થવા જઈ રહ્યો છે. શોમાં ટીવી જગતની હોટ અને સેક્સી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) ની એન્ટ્રી થવા જઈ રહી છે. શોમાં એન્ટ્રી લેતા પહેલા તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. શોમાં અનેરી અનુજ કપાડિયા (Anuj Kapadia) એટલે કે ગૌરવ ખન્ના (Gaurav Khanna) ના જીવનનો એક મહત્વનો ભાગ બનીને સામે આવશે. પરંતુ અનેરીની એન્ટ્રીથી શાહ પરિવારમાં ખળભળાટ (Anupama Upcoming Twist) મચવાની તૈયારી મેકર્સ કરી ચુક્યા છે. આવો તસવીરો સાથે જાણીએ અનેરી અને શોમાં આવનારા મોટા ટ્વિસ્ટ વિશે...
Dec 5,2021, 16:16 PM IST
Big Boss
બિગ બોસમાં જુના જોગીઓની એન્ટ્રીના પગલે વધુ 3 કન્ટેસ્ટન્ટને કરાયા એવિક્ટ
બિગ બોસ 15ના છેલ્લા એપિસોડમાં સિમ્બા નાગપાલને ઘરના જ ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સ દ્વારા એવિક્ટ કરાયો હતો. ટાસ્ક એવો હતો, કે ટોપ 5 કન્ટેસ્ટન્ટ એટલે કે કરન કુન્ડ્રા, તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી, પ્રતિક શહેજપાલ અને નિશાંત ભટ્ટે બોટમ 6 કન્ટેસ્ટન્ટમાંથી 1-1 પોતાના લોકોને બચાવવાના હતા.
Nov 25,2021, 19:38 PM IST
Anupamaa
‘ANUPAMAA’: વનરાજ સાથે લગ્ન તો થશે પણ કાવ્યાને મળવાનો છે મોટો આઘાત!, જબરદસ્ત Twist આ
સ્ટાર પ્લસ પર આવતી અનુપમા (Anupamaa) સિરિયલમાં એક પછી એક આવતા જોરદાર વળાંકથી દર્શકોનું જબરદસ્ત મનોરંજન થઈ રહ્યું છે. એમા પણ અનુપમાનું એકદમ રણચંડી જેવું સ્વરૂપ જોઈને તો દર્શકો છક થઈ ગયા છે. હવે આગળ શું આવશે તેની આતુરતા દર્શકોમાં વધી ગઈ છે.
Jun 3,2021, 13:43 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે