हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suspicion
Suspicion News
Ahmedabad
અમદાવાદમાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયા, સરકારી પોલીસે નકલી અધિકારીઓને ઝડપી પાડ્યા.
Ahmedabad Rural SP office had become an officer on a visit. When suspicion arose, the fraud was exposed. They were using the name of an organization called National Crime Investigation Commission.
Jun 5,2025, 15:00 PM IST
breaking news
આરોપીએ પાપ છૂપાવવા અનેક પ્રયાસો કર્યા પણ...પોલીસે 'સાત પાતાળ' માંથી મૃતદેહ શોધ્યો...
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગરેડીયા રોડ પર આવેલા આંબેડકરનગરમાં પતિ મનસુખ ચૌહાણ અને સંતાનોની સાથે રહેતા સોનલબેન બે દિવસથી લાપત્તા હતા.
Apr 6,2023, 19:03 PM IST
gujarat
વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ: અન્ય એક યુવતીનું બ્રેનવોશ થયાની આશંકા
વડોદરા દુષ્કર્મ કેસમાં અન્ય પરિવારજનોએ પોતાના બાળકોને હેમખેમ ઘરે પરત લાવવા પ્રયાસો શરૂ કરતા oasis સંસ્થા પર પોલીસે સકંજો કસ્યો છે. રેલવે પોલીસે ઓએસીસ સંસ્થાના જૂના રેકોર્ડ તપાસવા ખાસ ટીમની રચના કરી છે.
Nov 23,2021, 14:36 PM IST
Ahmedabad
AHMEDABAD: મંગેતરના આડા સંબંધોની આશંકામાં યુવકને જાહેરમાં રહેંસી નાખનારા ઝડપાયા
મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે.ફોટોમાં દેખાતા ઈસમોના નામ છે અલ્પુ પટણી અને સાહીલ પટણી.આ બંને ઈસમોએ પોતાના અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવતા મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે આરોપી અલપુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 15,2021, 22:41 PM IST
husband
ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ
શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.
Aug 14,2020, 23:28 PM IST
CAA
શાહપુરમાં CAAના નામે તોફાનોની આશંકાને પગલે RAF અને પોલીસનું પેટ્રોલિંગ
CAA નાં વિરોધનાં નામે હાલ દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ભડકે બળી રહ્યું છે, શાંત દેખાવોનાં નામે ટોળા એકત્ર કરવામાં આવે છે અને ત્યાર બાદ તોફાનો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ખંભાતમાં પણ શાંતિ ડહોળવામાં પ્રયાસ કરવામા આવી ચુક્યો છે. ત્યારે ગુજરાતનાં સૌથી સંવેદનશીલ શહેર અમદાવાદમાં શાહપુરમાં અસામાજિક તત્વો તોફાન કરાવે તેવી આશંકાને પગલે પોલીસે વધારે સતર્કતાથી પેટ્રોલિંગ ચાલુ કરી દીધું છે.
Mar 4,2020, 23:43 PM IST
વડોદરા
વડોદરામાં ઝડપાયા શંકાસ્પદ વ્યક્તિઓ
રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Aug 19,2019, 9:50 AM IST
ATS
પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈ ગુજરાત ATSએ કરી શખ્સની અટકાયત, જુઓ વિગત
પાકિસ્તાનની એજન્સી ISI માટે જાસૂસીની શંકા આધારે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. UP પોલીસે હનિટ્રેપમાં પકડાયેલા વ્યક્તિએ આપી હતી જાણકારી. ઉત્તરપ્રદેશ અને ગુજરાત ATSની ટીમે અટકાયત કરી.
Jun 27,2019, 13:50 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે