हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
thermal scanning
Thermal scanning News
thermal scanning
Thermal scanning is done at Kalupur vegetable market in Ahmedabad
Thermal scanning is done at Kalupur vegetable market in Ahmedabad
Sep 4,2020, 18:15 PM IST
#JantaCurfew
અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ગુજરાતીઓએ માની છે. ગુજરાત સજ્જડપણે બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદભરમાં જનતા કર્ફ્યૂની અસર જોવા મળી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો ઉપરાંત લગભગ તમામ દુકાનો લોકોએ સ્વેચ્છાએ (#GujaratJageCoronaBhage) બંધ રાખી છે. જે બતાવે છે કે, લોકોમાં અવેરનેસ છે. રોજેરોજ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના વિસ્તારો પ્રહલાદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એસજી હાઈવે, થલતેજ, શ્યામલ ચાર રસ્તા જેવા રસ્તાઓ સૂમસાન લાગી રહ્યાં છે.
Mar 22,2020, 10:58 AM IST
#JantaCurfew
#GujaratJageCoronaBhage : ગુજરાત સજ્જડ બંધ, લોકોએ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યુ
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વહેલી સવારથી જનતા કર્ફ્યૂ (JantaCurfew) નું પાલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે રહ્યા છે અને કોરોના વાયરસ (corona virus) સામે લડવાના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા, અનેક લોકોમાં જાગૃતતા આવે તે માટે પીએમ મોદીએ આજના દિવસ માટે સવારથી સાંજ સુધી જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે. વિપક્ષે પણ પ્રધાનમંત્રીની પહેલને સમર્થન આપ્યું છે. આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ છે. તો દેશમાં દેશમાં 333 કેસ સામે આવ્યા છે.
Mar 22,2020, 10:05 AM IST
corona virus
કેનેડાથી આવેલા ગુજરાતી યુવકે કોરોના સામે પગલાની સરકારી દાવાની પોલ ખોલી
આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું હતુ કે, દરેક ખરાબમાં ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. ત્યારે ગુજરાત સરકારના આ દાવાને પોકળ સાબિત કરતી એક ટ્વિટ સામે આવી છે. હાલ ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં જે કોરોના પોઝિટિવ કેસ (corona virus) સામે આવ્યા છે, તેમાં વિદેશથી આવેલા દર્દીઓ વધુ છે. આવામાં તમામ એરપોર્ટ પર સઘન ચેકિંગ અને સ્ક્રીનિંગ વ્યવસ્થા મૂકાઈ છે. ત્યારે ગુજરાત સરકારની એરપોર્ટ પર ચેકિંગની પોલ ખૂલી છે. સાથે જ એરપોર્ટ સિક્યોરિટીના દાવા પણ પોકળ સાબિત થયા છે. કેનેડાથી આવેલા અભિમન્યુ નામના એક યુવકે ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર તેનું કોઈ જ પ્રકારનું થર્મલ ચેકિંગ ન થયુ, અને તેને જવા દેવાયો છે. સાથે જ ગુજરાતી ફિલ્મની એક એક્ટ્રેસ પણ અભિમન્યુની વાતને સાચી ગણીને કહ્યું કે, તેની સાથે પણ આવુ જ થયું છે.
Mar 21,2020, 17:50 PM IST
Trending news
PM Kisan
ખેડૂતો માટે મોટા ખુશખબર! આ તારીખે તમારા ખાતામાં આવશે PM કિસાનનો 20મો હપ્તો
Earthquake in russia
એવો ભૂકંપ આવ્યો જાણે કોઈ ઘર હલાવી રહ્યું હોય, તબાહી મચી ગઈ, જુઓ Viral Vodeo
Gujarat Bjp President
ગુજરાતમાં નવા ભાજપ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર: જાણો ક્યારે મળશે નવો કેપ્ટન!
Megnadh Desai
ગુજરાતથી શરૂ થઈ સફર, બ્રિટનના રાજકારણમાં દબદબો; મોતના સમાચાર સાંભળતા જ ભાવુક થયા PM
earthquake
રશિયામાં શક્તિશાળી ભૂકંપ, જાપાનનો ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવ્યો
Ind vs Eng
5મી ટેસ્ટ પહેલા ભારતને લાગ્યા બે મોટા ઝટકા, આ બે દિગ્ગજ ખેલાડી ટીમમાંથી થયા બહાર !
budh gochar 2025
બુધ ગ્રહએ પુષ્ય નક્ષત્રમાં કર્યો પ્રવેશ, 22 ઓગસ્ટ સુધી આ રાશિઓને મળશે બંપર લાભ
donald trump
PM મોદીના ભાષણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન, ભારતને ગણાવ્યો સારો મિત્ર, જાણો
operation sindoor india
કયા ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સાથ આપ્યો હતો? PMએ કર્યો ઉલ્લેખ
Hadmatiya village
હડમતીયા ગામે રસ્તો બંધ કરવા મામલે AAP અને BJP આમને-સામને, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો