हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
PAK
24/ 1
(7.2)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Today news Ahmedabad
Today news ahmedabad News
Ahmedabad News
ડિંગુચા કેસમા મોટા અપડેટ; 4 લોકોની જિંદગી છીનવનાર હર્ષ પટેલને થશે મોટી સજા! જાણો કેસ
us illegal migration unnatural death gujarat dingucha family: ડંકી રૂટથી અમેરિકા જવાના પ્રયાસમાં ડિંગુચા ગામનો પરિવાર હોમાઈ ગયો હતો. અમેરિકા-કેનેડાની સરહદ પર પતિ-પત્ની અને બે બાળકો ઠંડીમાં ઠૂંઠવાઈને ગુજરી ગયા હતા. આ કેસમાં બે આરોપીની ધરપકડ થઈ છે અને મિનેસોટા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જ્યાં મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલને 20 વર્ષની કેદની સજા થવાની સંભાવના છે.
May 29,2025, 10:24 AM IST
Ahmedabad News
ગુજરાતના IPS દિલ્હીમાં ભરાયા; આ એક કારણથી મામલો બગડ્યો, આખો દિવસ સ્ટેશનમાં બેઠા!
Gujarat Police: ગુજરાતના 2022ની બેચના ટ્રેઈની આઈપીએસ ઓફિસર રોહિત કુમાર તંવરે દિલ્હીમાં હવાલદાર હરભજનસિંહન લાફો ઠોકી દેતાં રવિવારની રાત અને સોમવારનો આખો દિવસ લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયો હોવાનો મીડિયા રીપોર્ટમાં દાવો કરાયો છે.
Apr 17,2025, 9:16 AM IST
Ahmedabad
તમારા નામે થઈ શકે છે દેશમાં મોટા કાંડ! નવું સિમ લેતા ચેતજો, દેશના ગદ્દારોની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 49 સીમકાર્ડ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલનોના પગમાં ગોઠણીયા ભર બેઠાલા આરોપીઓના નામ છે તલહા મિર્ઝા ઉર્ફે કબીર, કયુમ રાઠોડ ઉર્ફે ભુરો, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય પાડવામાં આવ્યું છે.
Aug 14,2024, 21:28 PM IST
Bhupendrabhai Patel
ખરા અર્થમાં સાકાર થશે ડોક્ટર-એન્જિનિયર બનવાનુ સપનું! ફ્રીમાં મળશે NEET, JEEનું કોચિગ
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ. રાજ્ય સરકાર દ્વારા JEE- NEETની પરીક્ષા માટે વિનામૂલ્યે કોચિંગની સુવિધા. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત IIT, MBBS, BE/B.Tech જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો.
Aug 3,2024, 16:12 PM IST
Ahmedabad News
રેલવે પ્રોજેક્ટ્સ: 10 વર્ષમાં 14 ગણું વધ્યું બજેટ, ગુજરાતને ફાયદો જ ફાયદો
Railway project: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે.
Feb 3,2024, 16:24 PM IST
Ahmedabad News
અસહ્ય ગરમી છતાં કઈ રીતે ઘટ્યા હીટસ્ટ્રોકના કેસ? સામે આવ્યું મોટું કારણ
heatstroke cases in gujarat: 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષે ઉનાળાની શરૂઆત પ્રમાણમાં ઠંડી રહી છે.. સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા હીટસ્ટ્રોકના કેસોની સંખ્યા ઘટીને એક તૃતીયાંશ થઈ ગયા છે.
Apr 24,2023, 16:33 PM IST
Dholera
મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે
અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે.
Jul 11,2019, 15:12 PM IST
Trending news
supreme court
શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Business News
બાકી રહેલા DA અંગે સરકારની મહત્વપૂર્ણ જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવી જરૂરી
Demat Account
રશિયા-જાપાનની વસ્તી કરતાં તો વધુ ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે...જુલાઈમાં બન્યો રેકોર્ડ
surat news
પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમો, પોલીસ.....
Royal Enfield
Royal Enfield તેની સૌથી સસ્તી બાઇક નવા અવતારમાં કરી રજૂ, જાણો ફીચર્સ અને કિંમત
Asia Cup 2025
ના યશસ્વી કે ના રાહુલ...સંપૂર્ણપણે બદલાઈ જશે ટીમ ઈન્ડિયા, એશિયા કપમાં આવી હશે ટીમ
mass suicide in Surat
બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોને ઈજા
Trump tariffs
ટ્રમ્પના ટેરિફથી ભારતના આ સેક્ટર પર પડશે ખરાબ અસર, ગુજરાતના આ ઉદ્યોગમાં આવશે મંદી ?
train viral video
Video: આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે... ટ્રેનના એન્જીનમાં ઘુસી ગયો પાગલ, જુઓ
renault kiger facelift
આવી રહી છે 7 લાખથી સસ્તામાં ધાંસૂ SUV, 24 ઓગસ્ટે થશે લોન્ચ, જાણો ફીચર્સ