हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Umiya Mata
Umiya mata News
પાટીદાર
મા ઉમિયાના ભક્તોમાં હરખાયા! ઉંઝા ઉમિયા મંદિરનો ઉચ્ચ કેટેગરીના તીર્થ સ્થાનમાં સમાવેશ
Unjha Umiya Mata Temple : મહેસાણાના ઉમિયા માતાજી મંદિરનો A કેટેગરીમાં કરાયો સમાવેશ... રાજ્ય સરકારે મંદિરનો તીર્થસ્થાનમાં કર્યો સમાવેશ... દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજીના કરે છે દર્શન...
Feb 3,2024, 12:48 PM IST
Patidar
પાટીદારોની સૌથી મોટી સંસ્થામાં ચોરી, કોક ઉમિયા માતાની મૂર્તિ જ ચોરી ગયું
Patidar Samaj Kuldevi Umiye Mata : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી ઉમિયા માતાજીની 2 મૂર્તિની ચોરી થયાની સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ... કાર્યાલયમાંથી રાતોરાત ગાયબ થઈ માતાજીની મૂર્તિ
Dec 18,2023, 19:00 PM IST
પાટીદાર
પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું આ છે સૌથી પહેલું મંદિર, રોજ દર્શન કરવા લાગે છે લાઈન
Patidar Maa Umiya : સંતોની પ્રેરણાથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પુરુષાર્થથી કચ્છમાં સાકારિત થયેલ મા ઉમિયાનું આ સૌ પ્રથમ મંદિર છે, જે આજે જ્ઞાતિજનોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓમાં ઉમિયાના દર્શન કરી ધન્ય બને છે
Jul 12,2023, 13:15 PM IST
Hardik Patel
હાર્દિક પટેલે માં ઉમિયા અને ખોડીયારના સમ ખાઇને ZEE 24 KALAK પર કર્યો ચોંકાવનારો ખુલા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવે તે પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. તેવામાં કોંગ્રેસનાં એક પછી એક નેતાઓની વિકેટો પડી રહી છે. જો કે હાર્દિક પટેલે આપેલું રાજીનામું હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. કારણ કે તેણે કોંગ્રેસમાંથી નિકળવાની સાથે સાથે કોંગ્રેસ અને હાઇકમાન્ડ પર જે પ્રકારનાં આક્ષેપો કર્યા છે તેના કારણે ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસની કાર્યપદ્ધતી પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસની સ્થિતિ હાલ ખાસીયાણી બિલાડી જેવી થઇ છે.
May 20,2022, 22:09 PM IST
Patidar Power
ઉમિયાધામ હોય કે ખોડલધામ, મળીને સમાજને શક્તિશાળી બનાવીશું : ભુપેન્દ્ર પટેલ
Patidar Power in Gujarat : નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ખબરો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સૌરાષ્ટ્રના સીદસર મા ઉમિયાના ચરણે પહોંચ્યા છે. 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ
Apr 3,2022, 13:51 PM IST
Umiya Mata
ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.
Feb 28,2020, 17:55 PM IST
Umiya Mata
મા ઉમિયાધામના લક્ષચંડી હવન દરમિયાન પ્રસાદીની મોટાપાયે તૈયારી
ઊંઝા (Unjha)માં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ (lakshchandi mahayagna mahotsav)ની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઉમિયા માતાજી (Umiya matji)ના લક્ષચંડી મહાયજ્ઞમાં 80 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની તૈયારીના ભાગરૂપે દર્શન કમિટી દ્વારા ઐઠોર ચોકડીથી નિજ મંદિર સુધી કોરિડોરની રચના કરવામાં આવી છે જેથી ધક્કા મૂકી વગર અને સરળતાથી માતાજીનાં દર્શનનો લાભ મળી શકે. આ ઉપરાંત નિજ મંદિરમાં પણ પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8 લાઈન કરાઈ છે, જેથી પહેલીથી છેલ્લી લાઇન સુધીમાં દર્શન થઈ શકશે.
Dec 14,2019, 16:30 PM IST
Khodaldhaam
ખોડલધામમાં આંતરિક કલેહ સપાટીએ આવ્યો
Khodaldhaam Woman Representatives Resignation
Mar 20,2019, 0:05 AM IST
Khodaldhaam
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ
Khodaldhaam Completes 2 years
Jan 21,2019, 22:25 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે