हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Window AC
Window ac News
Ac
અચાનક કામ કરવાનું બંધ કરી શકે છે AC, શું તમે પણ ઉપયોગ કરતી વખતે નથી કરતાને આ ભૂલ ?
AC Tips: જો રાત્રે અચાનક એસી કામ કરવાનું બંધ કરી દે, તો મશીન રિપેર કરાવવામાં ઘણો ખર્ચ થઈ શકે છે. ચાલતી વખતે એસીનું અચાનક બંધ થઈ જવું એ સામાન્ય સમસ્યા નથી. આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. એસીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો રીપીટ મોડમાં ખામી સર્જાય, તો એસી ચાલતી વખતે અચાનક કામ કરવાનું બંધ કરી શકે છે.
Jun 7,2025, 21:36 PM IST
Window AC
કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
AC for Summer Season: Window AC અને Split AC બંને એરકંડીશનર જોરદાર ખરીદવામાં આવે છે. જોકે તેમાંથી તમારા માટે કયો ઓપ્શન બેસ્ટ રહેશે એ વાત સમજવામાં જો તમને પરેશાની થતી હોય તો આજે અમે તમને કેટલાક પોઇન્ટ્સ દ્વારા તમારું કામ સરળ કરવા જઇ રહ્યા છીએ.
Apr 7,2024, 15:51 PM IST
Window AC
Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા
Smallest AC For Summers: ComfyAir Window AC સૌથી નાનું એર કંડીશનર છે. આ એવું એસી છે, જેનો ઉપયોગ ગરમી અને ઠંડી બંનેમાં કરી શકાય છે. તેની કિંમત ખૂબ ઓછી છે. આવો જાણીએ ડિટેલ્સમાં...
Apr 3,2024, 8:28 AM IST
split AC
આ છે ACમાં આગ લાગવાના મેઈન ત્રણ કારણો! જાણી લેજો નહીંતર લેવાના દેવા પડી જશે
અમેરિકામાં AC બ્લાસ્ટને મોટો અકસ્માત થયો હતો જેના કારણે સૌના હોશ ઉડી ગયા. એસી બ્લાસ્ટમાં 29 લોકોના મોત થયા હતા. નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે એસીમાં બ્લાસ્ટ થવાની શક્યતા કેવી રીતે વધી જાય છે...
Jun 5,2023, 13:45 PM IST
technology
એસી લેવામાં ન કરતા ઉતાવળ, પહેલાં જાણી લો Window AC ખરીદવું કે Split?
Split AC Vs Window AC: Window AC ખરીદવું કે Split? જાણો કોણ બચાવે છે વીજળીનું બિલ અને કોણ આપે છે વધુ ઠંડક. કયું એસી ખરીદવું જોઈએ? જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો એ જાણવું જરૂરી છે કે કયું એર કંડિશનર તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ચાલો જાણીએ કે કયું AC ખરીદવું એ નફાકારક સોદો છે.
Apr 18,2023, 15:42 PM IST
એર કંડીશનર
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એસીનું તાપમાન આટલા પર રહેશે સેટ
વિજ બચતના નિયમ નક્કી કરનાર એજન્સી બીઇઇએ કહ્યું કે રૂમના એર કંડીશનર્સ (એસી)નું ડિફોલ્ટ (આપમેળે નક્કી) તાપમાન હવે 24 ડિગ્રી સેલ્સિયસ હશે. તેનો અર્થ એ છે કે રૂમનું તાપમાન 24 ડિગ્રી રાખતાં જ એસી ચાલશે. ઉપયોગકર્તા જોકે પોતાની જરૂરિયાત મુજબ તેને ઉપર-નીચે કરી શકે છે.
Jan 8,2020, 16:35 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ