हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
technology
Technology News
surat
સુરત:માણસ પહોંચી ન શકે તેવા સ્થળે શોધ્યા મચ્છર બ્રિડીંગ અને ડ્રોનથી થયો દવાનો છંટકાવ
સુરતમાં પાણી ભરાવાનાં સ્થળો શોધી દવા છાંટવા ડ્રોનનો ઉપયોગ થયો. 90 સ્થળોએ ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો.
Jul 25,2025, 17:15 PM IST
surat news
પાટીદાર યુવાને કમાલ કરી નાખ્યો, મહિલાઓની સુરક્ષા માટે બનાવ્યું જબરદસ્ત ડિવાઈસ
surat Patidar youth made a unique device for the safety of women watch video
Jul 23,2025, 13:50 PM IST
google
દાયકાઓ બાદ આજે ભારતમાં બદલાશે Google Search, આવી ગયું નવું AI સર્ચ
Google AI Mode India : ગુગલે ભારતમાં સર્ચમાં AI મોડ રજૂ કર્યો છે. પહેલા તે ટેસ્ટ મોડ પર હતો, પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે AI મોડ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.
Jul 8,2025, 12:44 PM IST
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
Banaskatha News: થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે. ભાજપે મેન્ડેડ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે.
Jun 30,2025, 18:48 PM IST
Tech
Hero Splendor Plus: જુલાઈમાં મોંઘી થઈ શકે છે દેશની No.1 બાઈક, આ રીતે કંપનીએ આપી હિંટ
Hero Splendor Plus: હીરો મોટોકોર્પ તેની સૌથી વધુ વેચાતી બાઇકની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ એક જાહેરાતમાં આ સંકેત આપ્યો છે. એટલું જ નહીં, કંપનીએ ગ્રાહકો માટે ઑફર્સ પણ રજૂ કરી છે.
Jun 30,2025, 16:53 PM IST
Mark Zuckerberg
માર્ક ઝકરબર્ગના નિવેદને મચાવ્યો ખળભળાટ! આટલાં કરોડના પેકેજની ઓફર જાહેર કરી
માર્ક ઝકરબર્ગે તેના કંપનીની AI લેબમાં કામ કરવા માટે એક્સપર્ટ અને ટેલેન્ટેડ લોકોને જોબ ઓફર કરી છે. ઝકરબર્ગ પોતે લોકોને હાયર કરશે અને કરોડોનું પેકેજ પણ આપશે. AI ઈંડસ્ટ્રી માટે આ એક ગેમ ચેન્જર પગલું હશે કે જ્યાં સીઈઓ પોતે લોકોને તેની કંપનીમાં લેશે અને એ પણ આટલાં ઊંચા પેકેજ સાથે. હવે ઝકરબર્ગના આ નિર્ણયથી મેટાનું ભવિષ્ય નક્કી થશે.
Jun 25,2025, 15:19 PM IST
AI apps
પોડકાસ્ટથી લઈને કોડિંગ સુધી, દરેક કામ કરી આપશે આ 5 AI એપ્સ
આજે ટેક્નોલોજીની દુનિયામાં આપણા કાર્યોને વધુ લોકો સુધી, વધુ સારી રીતે પહોચાડવા માટે એઆઈ માધ્યમો સાથે તાલથી તાલ મેળવવું જરુરી છે. અહીં, અમુક એઆઈ એપ્લિકેશનની માહિતી આપેલ છે જે જુદાં-જુદાં ક્ષેત્રોમાં ઉપયોગી થશે અને કાર્યને વધુ ઝડપી બનાવશે.
Jun 11,2025, 20:20 PM IST
Pahalgam Attack
આ એક એપ્લિકેશનના કારણે પહલગામ આતંકીઓ પ્રવાસીઓ સુધી પહોંચવામાં સફળ થયા!
Pahalgam Attack 2025: જાણો, પહલગામ હુમલામાં કઇ એપ દ્વારા આતંકવાદીઓને મદદ મળી અને કઈ એપ દ્વારા આતંકીઓ ઘટના સ્થળે પહોંચ્યા? આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Apr 25,2025, 10:59 AM IST
BSNL
90 મિનિટમાં ઘરે પહોંચી જશે BSNL 5G સિમ! ફટાફટ આ રીતે કરી શકો છો ઓર્ડર
How to order BSNL SIM Online: જો તમે ઇચ્છો તો તમે BSNL સિમ કાર્ડ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને તેને તમારા ઘરે પહોંચાડી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
Apr 20,2025, 10:38 AM IST
BYD
કાલની આવેલી કંપનીએ માત્ર 3 મહિનામાં 10 લાખ કાર વેચી, ટાટા-મહિન્દ્રા તમાશો જોતા રહી
Highest EV Car Selling : પહેલા ટેસ્લાને ધૂળ ચટાડી, અને હવે ચીનની BYD કાર કંપનીએ વિશ્વની સૌથી મોટી કાર બ્રાન્ડને પાછળ છોડી દીધી છે! તેનો રિપોર્ટ સામે આવ્યો
Apr 14,2025, 16:17 PM IST
CERT in
ખતરામાં છે Android સ્માર્ટફોન યુઝરનો પર્સનલ ડેટા! સરકારે જાહેર કરી હાઈ-રિસ્ક વોર્નિગ
સરકાર દ્વારા એન્ડ્રોઈડ Smartphone યુઝર્સ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સનો ડેટા ચોરી થઈ શકે છે. તમે તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે જાણો અહીં.
Apr 13,2025, 10:09 AM IST
Tech
એકવાર પેટ્રોલ ભરો અને 585 કિ.મી દોડશે, આ છે Hondaની સૌથી વધુ એવરેજ આપતી બાઇક્સ
Honda Shine 100 ડેઈલી ઉપયોગ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાનું એન્જિન અને ઓછું વજન હોવાના કારણે આ સારામાં સારી એવરેજ આપે છે.
Apr 1,2025, 11:53 AM IST
iphone
હવે WhatsApp દ્વારા સીધો જ કોલ થશે; 7 સ્ટેપમાં ઉપયોગ કરી શકશો નવું અપડેટ
હવે તમે વોટ્સએપ દ્વારા સીધો કોલ કરી શકો છો. જી હા.. આ કરવા માટે તમારે 7 સરળ સ્ટેપ ફોલો કરવા પડશે. જે પછી WhatsApp ડિફોલ્ટ કોલિંગ માટે સેટ કરી શકાય છે.
Mar 28,2025, 14:26 PM IST
Recharge Plan
આ છે 3 મહિના માટે ત્રણ સસ્તા રિચાર્જ પ્લાન! જાણો તમારા માટે કયો છે સૌથી બેસ્ટ?
Cheapest Recharge Plans: Jio, Vodafone Idea અને Airtel તરફથી લગભગ 3 મહિનાનો રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. આમાંથી કયું રિચાર્જ તમારા માટે સસ્તુ રહેશે? ચાલો જાણીએ.
Mar 28,2025, 12:36 PM IST
Jio
Jio-Airtel બાદ Vi 5G ની રેસમાં જોડાઈ, લાઈન થઈ સર્વિસ, લોન્ચ કર્યા 5 ધમાકેદાર પ્લાન
Vi યૂઝર્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ગ્રાહકો માટે 5G પ્લાન લોન્ચ કર્યા છે. જાણો આ પ્લાનની કિંમત શું છે અને યુઝર્સને કેટલો ડેટા મળશે?
Mar 21,2025, 12:38 PM IST
smartphone
ચાર્જિંગ સોકેટ સાથે યોગ્ય રીતે કનેક્ટ નથી થઈ રહ્યું કેબલ? દેશી રીતે બચી જશે 2000 રૂ
Smartphone Tips: ચાર્જિંગ સોકેટ સાથે યોગ્ય રીતે જો કેબલ કનેક્ટ થઈ રહ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ બચાવી શકો છો.
Mar 16,2025, 13:01 PM IST
Tech News
Aadhaar: ભારત સરકારે પ્રાઈવેટ કંપનીઓને આપી આ મોટી મંજૂરી, યૂઝર્સને ફાયદો કે નુકસાન?
Aadhaar Card: ભારત સરકારે ખાનગી કંપનીઓને મોટી મંજૂરી આપી છે. એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાણો આનાથી યુઝર્સને ફાયદો થશે કે નુકસાન?
Mar 1,2025, 11:16 AM IST
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
તમે ભારત- પાકિસ્તાન મેચ એકદમ ફ્રી જોઈ શકો છો. આ માટે તમે Jio, Airtel અને Viની 'ડબલ મઝા' ઓફરનો લાભ લઈ શકો છો. જાણો ઑફરમાં તમને શું મળશે?
Feb 23,2025, 9:26 AM IST
Tech
વાપરીને થાકી જશો, પણ ઈન્ટરનેટ પુરું નહીં થાય! BSNLએ Jio-Airtelનું કર્યુ ટાઈ ટાઇ ફિસ!
BSNL Data Plan: તમે ઈચ્છો તો પણ પુરો નહીં કરી શકો. BSNL 600GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન સાથે તમને 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત અને અન્ય વિગતો જાણો.
Feb 21,2025, 9:24 AM IST
Tech
BSNLનો સૌથી સસ્તો પ્લાન; શું Jio અને Airtelના પાટિયા પાડશે? રોજ 5 રૂપિયાથી ઓછી કિંમત
BSNL Prepaid Plan: BSNL પોતાના ગ્રાહકોને 897 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે, જે 180 દિવસની વેલિડિટી, 90GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ સુવિધા આપે છે. માત્ર રૂ 4.9/દિવસમાં તે Jio અને Airtelની સરખામણીમાં સૌથી વધુ સસ્તો પ્લાન છે.
Feb 18,2025, 14:10 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ