हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અદાણી પાવર
અદાણી પાવર News
gujarat government
ગુજરાત સરકારે સરકારી તિજોરીમાંથી અદાણીને ચૂકવ્યા કરોડો રૂપિયા
જ્યારે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાતું હોય છે, ત્યારે ત્યારે અદાણીનો મુદ્દો ગૃહમાં ચર્ચાતો હોય છે. ક્યારેક આપ, તો ક્યારેક કોંગ્રેસ અદાણીના વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ગૃહમાં ઘેરી વળે છે. ત્યારે આ બજેટ સત્રમાં અદાણી પાવર પાસેથી ગુજરાત સરકારે કેટલી વીજળી ખરીદી અને કયા ભાવે ખરીદી તેની વિગતો ગૃહમાં બહાર આવી છે.
Mar 3,2025, 15:34 PM IST
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Adani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Nov 25,2024, 15:44 PM IST
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો
Adani Share Price Today: આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને નુકસાન થયું છે. ગુરુવારે સારી શરૂઆત કર્યા બાદ ગ્રૂપના તમામ 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
Jun 23,2023, 11:24 AM IST
Adani Group
Adani Group Share Price: લોનની ચુકવણી થતાં જ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં ઉછાળો
Adani shares: બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપમાં આવનારી ત્રણ કંપનીઓને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી છે.
Mar 15,2023, 15:10 PM IST
અદાણી પાવર
ADANI પાવરને 1181 કરોડ રૂપિયાનું જોરદાર નુકસાન, આ રહ્યું કારણ
અદાણી પાવરે ચાલુ નાણાકીય વર્ષની ડિસેમ્બરમાં પુરી થયેલી ત્રિમાસિકમાં 1,180.78 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ ક્ષેત્રને પ્રભાવિત કરનાર મુદ્દા છે. જોકે આ નુકસાન ગત વર્ષની સમાન ત્રિમાસિક તુલનામાં ઓછું છે. અદાણી સમૂહની કંપનીને ગત વર્ષની સમાન ત્રિમાસિકમાં 1,313.74 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે.
Feb 7,2019, 17:06 PM IST
Trending news
popular languages in india
ભાષા વિવાદ વચ્ચે જાણો, ભારતમાં સૌથી વધુ કઈ ભાષા બોલાય છે, ટોપની 5 લેંગ્વેજનું લિસ્ટ
EPFO Rule Change
PF એકાઉન્ટ ખાલી હશે તો પણ મળશે રૂપિયા 50000...EPFOનો નવો નિયમ છે ફાયદાકારક
penny stock
₹300 થી તૂટીને 1 રૂપિયા પર આવી ગયો શેર, નેગેટિવ સમાચારની અસર, રોકાણકારોને નુકસાન
Washington Sundar
બે નહીં...ફક્ત એક કાનથી જ સાંભળી શકે છે સુંદર, તેના અંગત જીવનમાં છુપાયેલું છે રહસ્ય
Prdiction
સૌથી પહેલા ગુજરાતના આ શહેરને ગળી જશે દરિયો, ગ્લોબલ વોર્મિંગના રિપોર્ટમાં થયો ખુલાસો
richest states in India
આ છે ભારતના ટોપ-10 ધનવાન રાજ્યો, જ્યાં લોકોની કમાણી છે સૌથી વધુ, જાણો કોણ છે નંબર-1?
army
ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવ, સેનાએ 3 આતંકવાદીઓને માર્યા ઠાર, જાણો
Gujarat politics
બે સેનાપતિઓને રાહુલ ગાંધી સોંપશે ગુજરાતની જવાબદારી, આ નામ થઈ ગયા ફાઈનલ
Bike Tips
બાઇકનું એન્જિન ઓઇલ કેટલા કિલોમીટરે બદલવું જોઈએ ? ભૂલ કરી તો થશે મોટું નુકસાન
Cyber Fraud
આ નંબરથી ફોન આવે તો ધ્યાન રાખજો, એક ઝટકામાં બેંક એકાઉન્ટ સાફ થઈ જશે