हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇમરજન્સી
ઇમરજન્સી News
money
આર્થિક સંકટ સામે તમને આ રીતે મળશે મદદ, ચપટીમાં મળી જશે પૈસા
હાલનાં કોવિડ 19 વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વમાં આર્થિક, સામાજિક અને સ્વાસ્થય સંકટ પેદા કરી દીધું છે. આ ખતરનાક બિમારીનું કારણે અનેક લોકોની નોકરીઓ પણ જતી રહી છે. જેના કારણે આવક બંધ થવાનાં કારણે લોકો આર્થિક સ્થિતી ખરાબ થઇ ચુકી છે. આ પરિસ્થિતી સામે લડી રહેલા લોકો માટે પર્સનલ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ખુબ જ જરૂરી થઇ ચુક્યું છે. જેમાં એક ઇમરજન્સી ફંટ તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે.
Jul 10,2020, 18:49 PM IST
કોંગ્રેસ
અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કટોકટી સમયની માનસિકતા આજે પણ કેમ છે?
''45 વર્ષ પહેલાં એક પરિવારે સત્તાની લાલચમાં દેશમાં ઇમરજન્સી લગાવી દીધી. કોંગ્રેસના નેતા હતાશ થઇ રહ્યા છે. દેશમાં લોકતંત્ર છે પરંતુ કોંગ્રેસમાં લોકતંત્ર નથી.
Jun 25,2020, 12:24 PM IST
અમદાવાદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના
ઉત્તરાયણને લઇને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતગ ચકાવીને ઉતરાયણની મઝા માણી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવામાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો સામે આવ્યા જેમાં 108ને ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા.
Jan 14,2019, 20:50 PM IST
narendra modi
સંકીર્ણ માનસિકતાનાં લોકો બાળકીઓને જીવવાનો અધિકાર નથી આપતા: PM મોદી
વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અત્યાર સુધી સવા કરોડથી વધારે ભાઇ-બહેનોને ઘરનો અધિકાર મળી ચુક્યો છે
Oct 12,2018, 19:53 PM IST
વડાપ્રધાન
પીએમ મોદીએ ઇમરજન્સી મામલે કોંગ્રેસ પર કર્યો હુમલો
વડાપ્રધાને કહ્યું કે બીજેપીના કાર્યકર્તા લોકોને કટોકટીના દિવસોની યાદ અપાવવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે
Jun 26,2018, 15:02 PM IST
prakash javadekar
ઇમરજન્સીનાં કાળા દિવસોને અભ્યાસક્રમમાં સમાવાશે : પ્રકાશ જાવડેકર
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જુન, 1975થી માંડીને 21 માર્ચ, 1977 સુધી ઇમરજન્સી જાહેર કરી દેવાઇ હતી
Jun 25,2018, 21:32 PM IST
ઇમરજન્સી
ભારતમાં ઇન્દિરા ગાંધીએ કેમ લગાવી ઇમરજન્સી?
25-26 જૂન, 1975 દરમિયાન રાત્રે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી
Jun 25,2018, 14:53 PM IST
ઇમરજન્સી
કોંગ્રેસની સૌથી 'નબળી નસ'ને ભાજપ આજે દબાવશે, દેશભરમાં કરશે વિરોધ-પ્રદર્શન
હાલ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના બધા મોટા નેતા ભાજપની તાજેતરની સરકાર પર પ્રેસ પર આઝાદીની પાબંધી લગાવવાનો આરોપ લગાવી રહી છે. આગામી વર્ષે 2019માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને જોતાં કોંગ્રેસ આ મુદ્દાને જોર-શોરથી ઉઠાવી રહી છે. આ મોરચા પર કોંગ્રેસને ચિત્ત કરવા માટે ભાજપ સરકાર સોમવારે (25 જૂન)ના રોજ દેશભરમાં ઇન્દીરા ગાંધી સમયમાં દેશ પર લાગેલા સૌથી મોટા દાગ ઇમરજન્સીને ઉઠાવશે. જોકે વર્ષ 1975ની 25-26 જૂનની રાત્રે ઇમરજન્સી લગાવવામાં આવી હતી. 43 વર્ષ બાદ ભાજપ સમગ્ર દેશમાં ઇમરજન્સી વિરોધી દિવસ ઉજવી રહી છે.
Jun 25,2018, 9:11 AM IST
ઇમરજન્સી
જેટ એરવેઝ વિમાનમાં ડાલમિયાને આવ્યો હાર્ટ એટેક, ક્રૂ સભ્યોએ બચાવ્યો જીવ...
આ ર્દુઘટનાનો ઉલ્લેખ કરતાં ફ્લાઇટમાં મુસાફરી કરતા સહ મુસાફરે ક્રુ મેમ્બર્સના વખાણ કરતાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને એક પત્ર લખ્યો છે.
Jun 5,2018, 11:14 AM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે