हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામનગર પોલીસ
જામનગર પોલીસ News
gujarat
જામનગરની હોસ્પિટલ અંદર યુવકની હત્યા! કાયદો-વ્યવસ્થા અને સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલ
જામનગરની જી.જી.હોસ્પીટલમાં આવેલ ડ્રેસિંગ રૂમ નજીક વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાન પર તેમના પાડોશમાં જ રહેતા આરોપી જયદિપસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સો છરી વડે તૂટી પડ્યાં હતા.
Jun 13,2024, 18:37 PM IST
Poonamben Madam
ગુજરાતની ભાજપ સરકાર ખુલાસો કરે કે ગુજરાતીઓએ જાહેરમાં ગરબા ગાવા કે પોલીસના નિયમો...
action on garba reels : રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. આ ઘટના બાદ જામનગરના સાંસદ પૂનમબેન માડમે ટ્વિટર પર તેના વખાણ કર્યાં હતા, તો બીજીતરફ પોલીસે ગરબા કરનારને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
Jul 25,2023, 17:47 PM IST
Jamnagar
બિનકાયદેસર પિસ્ટલ સાથે એકની ધરપકડ, પુછપરછમાં થઇ શકે છે અનેક ચોંકાવનારા ખુલાસા
જામનગર એલસીબી ટીમે થોડા દિવસો પૂર્વે શહેરમાંથી એક શખ્સને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ અને હથિયારોના રેકેટને ભેદવા પોલીસે તપાસ કરતા એક મોટા નેટવર્કનો કહી શકાય તેવો પર્દાફાશ એલસીબી ટીમે કર્યો છે. એક હથિયાર નહિ પરંતુ જામનગર શહેરથી દુર જમીનમાં દાટેલા 10 હથિયારો અને 17 જીવંત કાર્ટીસ પણ પોલીસે કબજે કર્યા હતા. આ હથિયાર છુપાવનાર બે શખ્સોનો જેલમાંથી કબજો લઇ સઘન પૂછપરછમાં હજુ વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ થઇ શકે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે.
Dec 20,2020, 16:50 PM IST
Jamnagar
જામનગર: જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં સ્વર્ગ દેખાડું, અચાનક સ્વર્ગમાં પત્ની આવી ચડી
જામનગરમાં એક વિચિત્ર કહી શકાય તેવી પ્રેમકથા સામે આવી હતી. જો કે આ પ્રેમકથાનો અંજામ કરૂણ આવ્યો હતો. મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની જાણ તેની પત્નીને થતા તેણે પતિને ઠપકા આપ્યો હતો. જો કે આ મુદ્દે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
Dec 3,2020, 22:00 PM IST
આપઘાત
જામનગરના યુવા પોલીસ કર્મચારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીએ શહેરના શરૂસેક્સન રોડ પર આવેલ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં ગત રાત્રીના સમયે પોતાની પત્ની સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે
Aug 18,2020, 17:52 PM IST
Jamnagar
જામનગરમાં જૂથ અથડામણ, 8 લોકોને ઈજા; એકની હાલત અતિ ગંભીર
જામનગરના સચાણામાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાઓ સહિત 8 લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અથડામણની ઘટનામાં એક ઈસમની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
Jun 6,2020, 16:13 PM IST
સટ્ટો
જામનગર: સટ્ટો રમાડનારાઓ પર વિજિલન્સનાં દરોડા, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
ક્રિકેટ મેચનો સટ્ટો રાજ્ય સ્તરે જામનગરથી રમાડાતો હોવા છતા જામનગર પોલીસને જાણ નહોતી
Nov 5,2019, 21:28 PM IST
જામનગર
જામનગરનાં પોલીસ સ્ટેશનમાં ભુવા ધુણવાનો વીડિયો વાઇરલ
જામનગરનાં એક પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસ સામે ધુણી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ પણ તે વ્યક્તિ સાથે શાંતિપુર્ણક સ્થિતી સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે ધુણતો વ્યક્તિ આરોપી છે કે કોણ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી.
Jun 22,2019, 22:35 PM IST
જામનગર
જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો
જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.
May 15,2019, 9:11 AM IST
Trending news
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી