हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
75/ 2
(18)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાવેલ બેન
ટ્રાવેલ બેન News
lockdown
પીએમ મોદીનું ટ્વીટ- ડરવાની જરૂર નથી, જરૂરી વસ્તુ, દવાઓ મળતી રહેશે
કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે.
Mar 24,2020, 21:54 PM IST
lockdown
21 દિવસનું લૉકડાઉનઃ જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે
કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. જાણો આ દરમિયાન કઈ સેવા શરૂ રહેશે અને શું બંધ રહેશે.
Mar 24,2020, 21:43 PM IST
નરેન્દ્ર મોદી
કોરોના સામે કઇ રીતે લડવાનું છે? સૌથી ઉપયોગી છે પીએમની આ ફોર્મ્યુલા
પીએમ મોદીએ દેશની જનતાને કહ્યું, ઘરમાં રહો, ઘરમાં રહો અને એક કામ કરો પોતાના ઘરમાં રહો.
Mar 24,2020, 21:27 PM IST
નરેન્દ્ર મોદી
21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ: PM Modi
પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાથી બચવાની એકમાત્ર રીત પોતાના ઘરમાં રહેવાની છે. આ સિવાય કોરોનાની કોઈ દવા નથી. જો કોરોનાને રોકવો હોય તો આપણે ઘરમાં રહીને તેની સાયકલને રોકવી પડશે.
Mar 24,2020, 20:47 PM IST
નરેન્દ્ર મોદી
PM Modi Live: આજે રાત્રે 12 કલાકથી સંપૂર્ણ દેશ લૉકડાઉન, પીએમ મોદીએ કરી જાહેરાત
દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં બીજીવાર દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે.
Mar 24,2020, 20:51 PM IST
Coronavirus
કોરોનાનો એક દર્દી દિવસમાં ચાર લોકોને કરી શકે છે ચેપી
આઇએમસીઆરના ડોક્ટર રમન ગંગાખેડકર અનુસાર ગણિતીક મોડલિંગમાં એક વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કઈ રીત સારી હશે.
Mar 24,2020, 19:45 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 550ને પાર
મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. 23 વર્ષની સંક્રમિત યુવતી હાલમાં બ્રિટનથી પરત ફરી હતી. સંક્રમણના ફેલાવાને રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 560 જિલ્લાને સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવ્યા છે.
Mar 24,2020, 19:10 PM IST
Coronavirus
કોરોના વાયરસથી અડધી દુનિયા લૉકડાઉન, ચીનમાં હટાવવામાં આવી રહ્યો છે ટ્રાવેલ બેન
ચીનના હુબેઈ પ્રાંતમાં મંગળવારે રાત્રે 12 કલાક બાદ ટ્રાવેલ બેન હટાવી દેવામાં આવશે. અહીં સ્વસ્થ લોકોને બહાર જવાની મંજૂરી હશે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાયરસને કારણે 3277 લોકોના મોત થયા છે.
Mar 24,2020, 18:13 PM IST
Trending news
Ind vs Eng
14મી ઓવરમાં કરેલી આ ભૂલ ઇંગ્લેન્ડને પડી જશે ભારે...ભારત છીનવી લેશે મેચ
New BJP President
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષની જાહેરાતને લઈને આવ્યું અપડેટ, જાણો
Rajkot AIIMS
રાજકોટ AIIIMS માં ભરતી કૌભાંડ, દિવ્યાંગ દીકરાને બનાવી દીધો ક્લાસ-2 અધિકારી!
Ind vs Eng
જો ઇંગ્લેન્ડને આટલો ટાર્ગેટ આપ્યો તો ઓવલમાં ભારતની જીત પાક્કી, સિરીઝ 2-2થી થશે ડ્રો
Gondal
રીબડામાં તે રાતે શું થયું હતું! 4 શાર્પ શૂટર્સે વર્ણવ્યો હાર્દિકસિંહનો અસલી ખેલ
Shanidev
આ 3 રાશિ પર શનિ રહે છે ખુબ જ મહેરબાન, દરેક કામમાં અપાવે સફળતા, મુશ્કેલીઓથી દૂર રાખે
mount abu
આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો
indian economy
ટ્રમ્પના ટેરિફથી કેટલું નુકસાન? સરકારે જે કહ્યું...જાણીને ખુશખુશાલ થઈ જશો તમે!
skin care routine
7 દિવસે એકવાર આ રીતે સ્કિન કેર કરી લો, પાર્લર ગયા વિના ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો
Anil Ambani
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, સમન્સ બાદ જાહેર કરવામાં આવ્યું લુકઆઉટ સર્ક્યુલર