हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુવેર
તુવેર News
Support Prices
રાજ્ય સરકારે 42 હજાર મે.ટન ઘઉંની અને 11530 મે.ટન તુવેરની ટેકાના ભાવે કરી ખરીદી
રાજ્ય સરકારે આમ ઘઉંની ટેકાના ભાવે ખરીદી પેટે ૮ર કરોડ રૂપિયા અને તુવેરની ટેકાના ભાવે ખરીદીના ૬૭ કરોડ મળી કુલ ૧૪૯ કરોડ રૂપિયાનો આર્થિક આધાર ઘઉં અને તુવેર પકવતા ધરતીપુત્રોને આપ્યો છે.
Jun 17,2020, 19:36 PM IST
gujarat
વિધાનસભામાં મગફળી-તુવેરની ખરીદી પર ઊઠ્યા સવાલ, જુઓ વિગત
ગુજરાત: 2 વર્ષમાં મગફળી-તુવેર ખરીદીમાં ગેરરિતીની ફરિયાડો સામે આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં 26 ફરિયાદો મળી છે. જૂનાગઢમાં 22, ગીર સોમનાથમાં 4 ફરિયાદો મળી છે. નાફેડ, પુરવઠા નિગમ, તંત્રને ફરિયાદ કરાઈ છે.
Jul 8,2019, 14:00 PM IST
mehsana
તુવેર-ખાતર કૌભાંડ બાદ જુઓ મહેસાણામાં નવું કયું કૌભાંડ બહાર આવ્યું
મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા તળાવોમાં માટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે, ધારાસભ્ય ભરત ઠાકોરે આ આક્ષેપ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તળાવમાંથી કાઢવામાં આવેલી માટી, રેલવે કોરિડોરના કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે
May 17,2019, 17:30 PM IST
Jayesh radadiya
તુવેર-ખાતર કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપના પ્રતિ આક્ષેપ
તુવેર અને ખાતર કૌભાંડ મામલે કૃષિમંત્રી અને પુરવઠા મંત્રીની સંયુક્ત પત્રકાર પરિષદ, તુવેર અને ખાતરમાં કોઈ ગેરરીતિ નહીંનો થયો દાવો કોંગ્રસ પર સસ્તી લોકપ્રિયતાનો મૂક્યો આરોપ..
May 15,2019, 14:30 PM IST
મગફળી કૌભાંડ
રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાતર કૌભાંડ, કોંગ્રેસે કરી રેડ
રાજ્યમાં મગફળી અને તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કથિત ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે રેડ કરી છે. ઓલપાડમાં કોંગ્રેસે કરેલી રેડ દરમ્યાન ખાતરની ગુણીમાં 100થી 600 ગ્રામ ઘટ સામે આવતા કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી સાથે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
May 11,2019, 21:55 PM IST
રાજકોટ
રાજકોટમાં તુવેર અને મગફળી બાદ સામે આવ્યું ખાતર કૌભાંડનો પર્દાફાસ
રાજકોટઃ મગફળી, તુવેર બાદ હવે ખાતર કૌભાંડ, ખાતરની થેલી પર ગ્રોસ વેઈટ 50.12Kgની પ્રિન્ટ પણ જોખવાથી કાંટો બતાવે છે 50Kg કરતાં ઓછું વજન, જેતપુરમાં કથિત કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસના પાલ આંબલિયા અને ચેતન ગઢિયાનો દાવો
May 9,2019, 14:20 PM IST
રાજકોટ
રાજકોટમાં તુવેર અને મગફળી બાદ સામે આવ્યું ખાતર કૌભાંડ, જુઓ પછી શું થયું
રાજકોટઃ મગફળી, તુવેર બાદ હવે ખાતર કૌભાંડ, ખાતરની થેલી પર ગ્રોસ વેઈટ 50.12Kgની પ્રિન્ટ પણ જોખવાથી કાંટો બતાવે છે 50Kg કરતાં ઓછું વજન, જેતપુરમાં કથિત કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસના પાલ આંબલિયા અને ચેતન ગઢિયાનો દાવો
May 9,2019, 13:25 PM IST
ગુજરાત
ગુજરાતમાં તુવેરના મોટા કૌભાંડની ચર્ચા
ગુજરાતમાં તુવેરના મોટા કૌભાંડની ચર્ચા. ગુજરાત પુરવઠા નિગમ કરશે આ સમગ્ર મામલાની તપાસ.
Apr 28,2019, 12:47 PM IST
તુવેર કૌભાંડ
ZEE Impact: તુવેર કૌભાંડ મુદ્દે જુઓ ખાસ અહેવાલ
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.
Apr 26,2019, 10:30 AM IST
તુવેર કૌભાંડ
તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Apr 25,2019, 15:55 PM IST
તુવેર કૌભાંડ
તુવેર કૌભાંડ: સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી તુવેરમાં ભ્રષ્ટાચાર
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી તુવેરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પુરવઠા નિગમના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા જતા તેમને સઘન તાપસ આરંભી દીધી છે. અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે.
Apr 24,2019, 23:25 PM IST
જૂનાગઢ
જૂનાગઢ તુવેરનો મોટો જથ્થો રીજેક્ટ થતા ખેડૂતો પરેશાન, જુઓ વિગત
જૂનાગઢ કેશોદ માર્કેટયાર્ડમાં ખરીદાયેલો તુવેરનો મોટો જથ્થો રીજેક્ટ થતા ખેડૂતો પરેશાન, ત્રણ ટ્રક તુવેર, પાંચ ટ્રક એરંડાનો જથ્થો રીજેક્ટ
Apr 24,2019, 15:30 PM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?