हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્રહ્માસ્ત્ર
બ્રહ્માસ્ત્ર News
Baby On Board
બેબી બમ્પ પર નહિ, આલિયાની કમર પર ગયું સૌનું ધ્યાન... પ્રમોશનમાં પહેર્યો ખાસ ડ્રેસ
Alia Bhatt Pregnant : આલિયાએ ભરતકામ વર્ક કરીને Baby On Board લખાવ્યું. સાથે જ આલિયા ભટ્ટના આખા આઉટફીટ પર ગોલ્ડન કલરથી LOVE લખાયેલું જોવા મળ્યું
Sep 3,2022, 17:34 PM IST
આલિયા ભટ્ટ
60 દિવસ પછી Alia Bhatt ના થયા હેરકટ, લોકોએ પૂછ્યું- 'Ranbir Kapoor પાસે કરાવ્યા શું?
અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ રવિવારે પોતાના કાપેલા વાળનો ફોટો શેર કર્યો અને ખુલાસો કર્યો કે તેમના વાળ કાપવાનું આ કામ તેમન એક 'મલ્ટી-ટેલેન્ટેડ' પ્રિયજને કર્યું છે.
May 18,2020, 9:01 AM IST
Ranbir Kapoor
ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મંસદે કર્યો ખુલાસો, આલિયા-રણબીર ક્યારે કરશે લગ્ન
આલિયા અને રણબીર કપૂરને લઈને માહિતી છે કે બંન્ને પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થયા બાદ લગ્ન કરશે.
Feb 7,2020, 20:16 PM IST
Ranbir Kapoor
રણબીર કપૂર-આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'નો એક VIDEO ઈન્ટરનેટ પર લીક
બોલિવૂડ (Bollywood) નો હાર્ટથ્રોબ રણબીર કપૂર (Ranbir Kapoor) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે.
Dec 15,2019, 22:22 PM IST
amitabh bachchan
Photos : થરથરી જવાય તેવા માઈનસ ટેમ્પરેચરમાં શુટિંગ કરી રહ્યાં છે આ કલાકારો
ફિલ્મનો એક પાર્ટ ઈઝરાયેલના તેલ અવીવમાં શુટ કરાયો છે, જ્યારે કે ફિલ્મનું મોટાભાગનું શુટિંગ બુલ્ગેરિયામાં થયું છે.
Dec 3,2019, 16:04 PM IST
શાહરૂખ ખાન
'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે જોવા મળશે શાહરૂખ ખાન!
ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકાર છે.
Nov 1,2019, 15:56 PM IST
બોલીવુડ એક્ટ્રેસ
માતા સાથે લંચ કરવા નીકળી આલિયા ભટ્ટ આ રીતે થઇ કેમેરામાં કેદ, જુઓ Photos...
રવિવારે આલિયા કેમેરામાં ત્યારે કેદ થઇ જ્યારે તે તેની માતા સોની રાજદાનની સાથે લંચ કરવા ઘરથી નીકળી હતી.
Aug 12,2019, 15:21 PM IST
આલિયા ભટ્ટ
આલિયાએ 'ટીપ ટીપ બરસા પાની' પર કર્યો ડાન્સ અને તરત જ VIDEO થયો VIRAL
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના ચાહકો હંમેશા તેની ઝલક જોવા માટે તલપાપડ હોય છે. તેનો કોઈપણ વીડિયો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે.
Jun 27,2019, 9:11 AM IST
Alia Bhatt
આલિયા ભટ્ટનને પસંદ છે રણવીર કપૂરના પરિવારનો સાથ, કહી આ વાત
બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. બંન્ને જલ્દી પડદા પર પણ સાથે કામ કરતા જોવા મળશે.
Apr 28,2019, 15:59 PM IST
અમિતાભ બચ્ચન
અમિતાભે અભિષેકને ગણાવ્યો 'સૌથી સારો મિત્ર' કરી દિલને ટચ કરી દેનાર પોસ્ટ
મહાનાયક અમિતાભ બચ્ચને રવિવારે પોતાના પુત્ર તથા અભિનેતા અભિષેક બચ્ચન માટે સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શ કરી દેનાર એક પોસ્ટ લખી અને તેમણે પોતાના 'સૌથી સારો મિત્ર' ગણાવ્યો હતો. અમિતાભે ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યું, ''જ્યારે તે ના ફ્ક્ત તમારા ચંપલ પહેરે છે પરંતુ એક જ આકારની ખુરશી પર બેસવા લાગે છે ત્યારે તે ફક્ત પુત્ર જ નહી પરંતુ તમારો સારો મિત્ર પણ હોય છે.
Apr 8,2019, 9:57 AM IST
સોની રાઝદાન
આલિયા અને રણબીર વિશે સોની રાઝદાનનું મહત્વનું નિવેદન
અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાનનું કહેવું છે કે તે પોતાની દીકરીના અંગત જીવન વિશ જાહેરમાં વાત કરવાનું પસંદ નથી કરતી. જોકે આમ છતાં સોનીએ મીડિયા સાથે રણબીર અને આલિયાના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી.
Mar 31,2019, 17:57 PM IST
બ્રહ્માસ્ત્ર
આલિયા ભટ્ટનો બ્રહ્માસ્ત્ર લૂક આવ્યો સામે, અયાન મુખરજીએ ખોલ્યું સિક્રેટ
આલિયા ભટ્ટની આવનારી નવી હિન્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પહેલો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજીએ આ સાથે એક મોટું સિક્રેટ પણ ખોલ્યું છે.
Mar 13,2019, 11:14 AM IST
રણબીર કપૂર
રણબીરની સાથે સંબંધો પૂછેલા પ્રશ્નના જવાબમાં આલિયાએ કહ્યું- 'મને શરમ આવે છે
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે તેમને 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના પોતાના સહ-કલાકાર રણબીર કપૂર સાથે પોતાના સંબંધ વિશે વાત કરવામાં શરમ આવે છે. આલિયા ભટ્ટે ગુરૂવારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ 2018માં આ વાત કહી હતી. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા પિતાએ કહ્યું હતું કે તેમને ખુશી છે કે તેમની પુત્રી રણબીરની સાથે રિલેશનશિપમાં છે.
Dec 15,2018, 11:35 AM IST
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ખેડૂતોનું ચૂકવ્યું દેવું, પુત્રી શ્વેતા સાથે શેર કર્યો Photo
અમિતાભે બેંકની સાથે ઓઠીએસ કર્યું અને બેંકના કાગળ આપવા માટે 70 ખેડૂતોને મુંબઇ બોલાવ્યા, જેમને ટ્રેનનો એક સંપૂર્ણ કોચ બુક કરાવી આપ્યો હતો
Nov 27,2018, 16:03 PM IST
આમિર ખાન
‘બ્રહ્માસ્ત્ર’ પછી શું આમિરના નવા પ્રોજેક્ટમાં હશે આલિયા અને અયાન મુખર્જી?
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ સમયે ધર્મા પ્રોડક્શનની મોટા બજેટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને એક લાંબી ફિલ્મ સીરીઝનો પ્રથમ ભાગ કહેવામાં આવી રહ્યો છે.
Oct 4,2018, 9:04 AM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે