हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભણતર
ભણતર News
students
ગુજરાતીઓની અમેરિકામાં ભણવાની ઈચ્છા થશે પુરી! અહીં આવી રહી છે USA ની 80 યુનિવર્સિટીઓ
Study in USA: શું તમે પણ અમેરિકામાં ભણવા જવાની ઈચ્છા રાખીને બેઠાં છો? તો આ સમાચાર તમારું સપનું સાકાર કરી શકે છે. આ સમાચાર બદલી શકે છે તમારી દુનિયા...જાણો વિગતવાર માહિતી...
Aug 6,2024, 18:32 PM IST
Ambalal Patel
આકાશમાં જોઈ હવાનો હાલ બતાવતા અંબાલાલ કેટલું ભણેલાં હશે? ડિગ્રી જાણીને ચોંકી જશો
Ambalal Patel: અંબાલાલની આગાહીઓ સાચી પડશે અને ભલભલા હવામાન વૈજ્ઞાનિકોને પણ ભોંઠા પાડી ડે તેવું તેમનું પ્રિડિક્શન હશે તેવી એ સમયે કોઈને ખબર નહોંતી. સમય બદલાયો અને બદલાયેલાં સમયની સાથે સ્થિતિ બદલાઈ. અંબાલાલને કઈ રીતે આકાશમાં જોઈને હવામાનની આગાહી કરવામાં રસ પડ્યો એ વાત પણ જાણવા જેવી છે.
Jul 5,2024, 17:30 PM IST
education
ધોરણ 12 પાસ છાત્રોને આ 5 દેશોમાં ભણવાનો છે મોકો, વિદેશમાં અભ્યાસ એ પણ બિલકુલ ફ્રી
આજે દરેક ગુજરાતીનું એ સપનું હોય છે કે ધોરણ 12 પાસ કરીને વિદેશમાં અભ્યાસ માટે જવું. અમે તમને એવા 5 દેશોની વિગતો આપી રહ્યાં છે ત્યાં તમે શિક્ષણ બિલકુલ મફત કે ઓછા રૂપિયામાં મેળવી શકો છો. આ તમારા માટે ઉજ્જવળ તક છે. તમારા ઘરમાં કે પરિવારમાં કોઈ ધોરણ 12 પાસ થયું હોય તો આ દેશોમાં ટ્રાય કરો તમારા નસીબ હશે તો કિસ્મત ચમકી શકે છે.
May 9,2024, 15:16 PM IST
best career options
જાણો પૈસા કમાવવાના ઢગલો રસ્તા! સાવ 'ઢ' પણ કરી શકે છે મહિને લાખોની કમાણી
Best Career Options: જરૂરી નથી કે માત્ર ડિગ્રીથી જ સારી નોકરી અથવા સારુ કરીયર બની શકે. તમે ડીગ્રી વિના પણ મોટી કમાણી કરી શકો છો. અહીં જાણો આ કરીયર ઓપ્શન્સ વિશે...ભણવામાં હોશિયાર ન હોવા છતાં તમે આ ફિલ્ડમાં કરી શકો છો લાખોની કમાણી, નોકરીની નહીં પડે જરૂર...
Feb 3,2024, 14:38 PM IST
Bhavnagar
ભાવનગરની શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે ભવિષ્યમાં ઉપયોગી બનતો આ પાઠ
ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધો.4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ "શાળા બચત બેંક" કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી "શાળા બચત બેંક"માં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂ. ને શાળાના રામહાટ તેમજ કેન્ટીન માં રોકાણ કરી તેમના નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ પણ આપવામાં આવે છે.
Dec 16,2019, 14:23 PM IST
ફ્રેન્ડશીપ ડે
યુવાનોએ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી, ફ્રીમા બાળકોને આપ્યું શિક્ષણ
ગાયત્રી મંદિરમાં નિશુલ્ક 70 જેટલા સ્લમ વિસ્તારના બાળકોને ટ્યુશન કરાવવામાં આવે છે. આ બાળકો સાથે ચેમ્બર્સ ઓફ હેપીનેસના યુવાન મિત્રોએ આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી. જેમાં બાળકો સાથે અલગ અલગ રમત પણ રમી હતી. તો બાળકોએ કરેલા ધ્યાન અને પ્રાર્થનાથી યુવાનો પણ અભિભૂત થયા હતા અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.
Aug 4,2019, 23:28 PM IST
ગુજરાત
શું આમ ભણશે ગુજરાત? ભાવનગરની આ શાળાની હાલત જુઓ
શું આમ ભણશે ગુજરાત? ભાવનગરની આ શાળાની હાલત જુઓ
Jan 31,2019, 10:45 AM IST
વિદ્યાર્થી
ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજર
રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
Dec 12,2018, 18:24 PM IST
Trending news
Washington Sundar
બે નહીં...ફક્ત એક કાનથી જ સાંભળી શકે છે સુંદર, તેના અંગત જીવનમાં છુપાયેલું છે રહસ્ય
Prdiction
સૌથી પહેલા ગુજરાતના આ શહેરને ગળી જશે દરિયો, ગ્લોબલ વોર્મિંગના રિપોર્ટમાં થયો ખુલાસો
richest states in India
આ છે ભારતના ટોપ-10 ધનવાન રાજ્યો, જ્યાં લોકોની કમાણી છે સૌથી વધુ, જાણો કોણ છે નંબર-1?
army
ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવ, સેનાએ 3 આતંકવાદીઓને માર્યા ઠાર, જાણો
Gujarat politics
બે સેનાપતિઓને રાહુલ ગાંધી સોંપશે ગુજરાતની જવાબદારી, આ નામ થઈ ગયા ફાઈનલ
Bike Tips
બાઇકનું એન્જિન ઓઇલ કેટલા કિલોમીટરે બદલવું જોઈએ ? ભૂલ કરી તો થશે મોટું નુકસાન
Cyber Fraud
આ નંબરથી ફોન આવે તો ધ્યાન રાખજો, એક ઝટકામાં બેંક એકાઉન્ટ સાફ થઈ જશે
August Bank Holiday List
ઓગસ્ટમાં રજાઓની ભરમાર, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડર
anti aging tips
ચહેરા અને ગરદનની કરચલીઓ દુર કરે એવા કેળાના ફેસ પેક બનાવવાની રીત, બેસ્ટ રીઝલ્ટ મળશે
Budh Margi 2025
Budh Gochar: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરુ થશે