हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોગપ્રતિકારક શક્તિ
રોગપ્રતિકારક શક્તિ News
guava leaves benefits
બ્રશ કરતા પહેલા ચાવી જાવ આ પાંદડા, દાંતોથી લઈને પેટ સુધી મળશે ફાયદો જ ફાયદો
Guava Leaves Benefits: જો તમે રોગોથી બચવા માંગતા હોવ, તો સવારે બ્રશ કરતા પહેલા જામફળના પાન ચાવવા તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તમે અઠવાડિયામાં 3 વખત થોડા જામફળના પાન ચાવીને ખાઓ છો, તો તેનાથી ઘણી બીમારીઓનો ઈલાજ થઈ શકે છે.
May 23,2025, 10:48 AM IST
Nutrients For Winter
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, આ 5 ન્યૂટ્રિએન્ટ્સની કમીથી શરીરમાં બીમારીઓ આપી શકે છે દસ્તક
Nutrients For Winter: શિયાળાની ઋતુમાં જ્યાં ઠંડા પવનો અને ગરમ ચાની ચાની ચુસ્કીનો આનંદ લઈને આવે છે, ત્યાં આ શરીરની ઈમ્યૂનિટીને કમજોર થવાનું જોખમ પણ વધી શકે છે. આ ઋતુમાં હેલ્ધી અને ઉર્જાવાન રહેવા માટે યોગ્ય પોષણ લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ શિયાળામાં કયા 5 મહત્વપૂર્ણ પોષક તત્વોની કમી ન થવી જોઈએ.
Dec 10,2024, 15:46 PM IST
lifestyle
કાળી દ્રાક્ષ ખાવાથી થતા ફાયદા જાણીને ચોંકી જશો, જાણો એક્સપર્ટનો મત
BENEFITS OF BLACK GRAPES: સામાન્ય રીતે કંઈક પણ આચરકુચર વસ્તુઓ ખાવા કરતા ફળ ખાવા હંમેશા સારા હોય છે. તેની સારી રીતે ધોઈને ચોખ્ખા કરીને ખાવા જોઈએ. જોકે, એમાંય વાત જ્યારે કાળી દ્રાક્ષની આવે તો પછી કહેવું જ શું.. કાળી દ્રાક્ષ ખાવાથી તમારા શરીરમાં થશે ચમત્કારિક ફાયદા. વિશ્વાસ ના હોય તો નિયમિત કરી જુઓ પ્રયોગ...
Feb 23,2024, 11:05 AM IST
Acidity
તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને, જો જો નાનકડી ભૂલ હેલ્થ બગાડશે
morning breakfast: એસિડિટીની બીમારી આચર કુચર ખાવાથી થતી હોય છે. આ વાત પર ધ્યાન આપો કે તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને.
Jun 19,2023, 23:59 PM IST
સ્ટાર ફ્રૂટ
ના ખાધું હોય તો જીવનમાં એકવાર જરૂર ખાજો આ ફળ? હાર્ટ માટે છે ધ બેસ્ટ
star fruit price: સ્ટાર ફ્રૂટ તરીકે ઓળખાતું આ ફળ સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. અને હેલ્થ માટે પણ તે ખુબ જ ગુણકારી છે. ઘણી તકલીફોમાં ડોક્ટર પણ આ ફળ ખાવાની સલાહ આપે છે. જાણો તેનાથી થતાં ફાયદાઓ વિશે...
Jun 19,2023, 23:47 PM IST
KIWI
Kiwi ખાવાના છે અદભૂત ફાયદા, જાણો એક દિવસમાં કેટલા કીવી ખાવા જોઈએ?
Benefits of Kiwi: કીવીનો સ્વાદ ઘણા લોકોને ખુબ પસંદ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફળ ખાવાથી તમારા શરીરને કેટલા ફાયદા થઈ શકે છે.
May 1,2023, 16:39 PM IST
કોરોના વાયરસ
આ Vitamins ને લેતાં પહેલાં જરા થઇ જજો સાવધાન! ક્યાંક લેવાના દેવા ન પડી જાય
કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.
Jun 17,2020, 18:34 PM IST
Immurise medicine
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ શોધી કોરોનાની હર્બલ આર્યુવેદિક દવા
કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. પરંતુ વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે.
Jun 10,2020, 15:08 PM IST
સિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કોરોના દર્દીઓને અપાશે હર્બલ-ટી
સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
Apr 30,2020, 17:13 PM IST
Immunity Boosting Food
કોરોનાથી બચવું હોય તો આ ચીજોનું ખાસ કરો સેવન, વાયરસ આજુબાજુ પણ નહીં ફરકે
કોરોના વાયરસથી બચવા માટે જેટલું જરૂરી સમયાંતરે હાથ ધોવાનું છે એટલું જ જરૂરી યોગ્ય આહાર લેવાનું પણ છે. કોરોનાનું જોખમ સૌથી વધુ એવા લોકો પર છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ એવા છે જે તમને કોરોનાથી બચાવી શકે છે.
Apr 25,2020, 19:02 PM IST
World Health Day 2020
World Health Day: સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરો, 'આ' સ્વસ્થ આદતોથી કોરોનાને હરાવ
કોરોનાના આ યુદ્ધમાં ડોક્ટરો અને નર્સો સહિત મેડિકલ સ્ટાફ સીધી લડત લડીને લોકોને બચાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ આજે તેમને સલામ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષની WHOની થીમ પણ 'Support nurses and midwives'' છે. એટલે કે આવો મળીને તે નર્સ, અને તમામ મેડિકલ સ્ટાફની મદદ કરીએ, જેમણે આપણી જિંદગીને ખુશહાલ બનાવી છે. તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસે તમામ ડોક્ટરો, નર્સ, મિડવાઈફ, અને દરેક પ્રકારના સ્વાસ્થ્ય કર્મીને તેમની સેવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમતને સલામ કરીએ.
Apr 7,2020, 10:51 AM IST
ગોળ
ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન
Dec 27,2018, 7:00 AM IST
Trending news
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?