VIDEO: નડિયાદમાં અર્ધનગ્ન હાલતમાં ગટરની લાઈનમાં ફસાઈ ગયો યુવક! 4 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
ખેડા, નડિયાદમાં એક યુવક ગટર લાઈનમાં ફસાઈ ગયો હતો. ચાર કલાક ફાયર બ્રિગેડની મહેનત બાદ બહાર નીકળો. તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાની શક્યતા સામે આવી છે.