શ્વાનને બચાવવા જતા ગટરમાં ખાબકી રિક્ષા! વીડિયો થયો વાયરલ
સુરતના કીમમાં રિક્ષાચાલક શ્વાનને બચાવવા ગયો ત્યારે રિક્ષા ગટરમાં ખાબકી પડી. CCTVના દ્રશ્યો સામે આવ્યાં