Video: સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, મહિલાની જીવનભરની બચત જેવું તમામ સોનું પાછું અપાવ્યું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહિલાએ કહ્યું કે પોલીસે ત્રણ જ દિવસમાં આરોપીને અમદાવાદથી પકડી લીધો. પોલીસની ત્વરિત કામગીરીના મહિલાએ હર્ષ સંઘવી સામે વખાણ કર્યા. જુઓ વીડિયો. 

Trending news