Ambalal Patel Ni Agahi: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહીનો વરસાદ, ઓગસ્ટ મહિનાની આ તારીખો ધ્યાનમાં રાખજો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સીસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે. મહેસાણા અને ઉત્તર ગુજરાત ના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news