VIDEO: ઈટાલિયા અને અમૃતિયાની લડાઈ વચ્ચે મોરબી જનતાએ કરી સુવિધાની માંગ...કહ્યું, '2 કરોડ રુપિયાને વિકાસના કામમાં વાપરો!'

ઈટાલિયા અને અમૃતિયાની 2 કરોડની ચેલેન્જ મુદ્દે સામાન્ય જનતા અવાજ ઉઠાવીને બોલી કે આટલાં પૈસાનો તો નાગરિકોની પ્રાથમિક જરુરિયાતો, રોડ-રસ્તાઓ વ્યવસ્થિત બનાવવા માટે ઉપયોગ કરવો જોઈએ...

Trending news