તમારા માથે પણ એકેય વાળ નથી...ચીન મોકલી દઈએ? અમિત શાહે કેમ આવું કહ્યું સંસદમાં...જુઓ Video
અમિત શાહે આજે સંસદમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લીધો. તેમણે વિપક્ષના સવાલોના જવાબ આપતા કોંગ્રેસ દ્વારા ઈતિહાસમાં કરાયેલી ભૂલોને આલેખીને આકરા પ્રહાર કર્યા. જુઓ વીડિયો.
(સાભાર- સંસદ ટીવી)