અમિત શાહે સંસદમાં નહેરૂનું ઉદાહરણ આપીને કોંગ્રેસને ધોઈ નાખી! જુઓ VIDEO

સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન છેલ્લા બે દિવસથી પક્ષ અને વિપક્ષ ઓપરેશન સિંદૂર અંગે સવાલો અને ચર્ચા કરી રહ્યાં છે. આ ચર્ચા દરમિયાન અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે.

Trending news