Watch Video: 'ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભારતની પત્ની છે, તેને ઘરે લાવો...' સંસદમાં આ શું બોલ્યા સાંસદ?

ઓપરેશન  સિંદૂર પર લોકસભામાં આજે થયેલી વિશેષ ચર્ચામાં ભાગ લેતા રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. વીડિયોમાં સંસદમાં ઓપરેશન સિંદૂર પર વાત કરતા સાંસદ બેનીવાલ કહે છે કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન  ભારતની પત્ની  બની ગયું છે. સરકારે તેને 'ઘરે પાછી લાવવી જોઈએ'.

(સાભાર- સંસદ ટીવી, પીટીઆઈ)

Trending news