VIDEO: PM મોદીએ ઓપરેશન સિંદૂર ચર્ચા દરમિયાન શબ્દોથી ધ્રુજાવ્યું સંસદ ભવન! "પાકમાં માર સહન કરવાની તાકાત નહોતી..."
સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન છેલ્લા બે દિવસથી પક્ષ અને વિપક્ષ ઓપરેશન સિંદૂર અંગે સવાલો અને ચર્ચા કરી રહ્યાં છે. આ ચર્ચા દરમિયાન PM મોદીએ અનેક ખુલાસાઓ કર્યા અને પ્રશ્નોના ઉગ્ર જવાબો આપ્યાં.