Video: ધાનેરામાં ખાતર માટે ખેડૂતોના વલખા! બધા કામ પડતા મૂકી લાઈનમાં લાગ્યા ખેડૂતો
બનાસકાંઠાના ધાનેરામાં ફરીથી ખાતર માટે ધાંધિયા જોવા મળી રહ્યા છે. ખેતીકામ છોડીને ખેડૂતો લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું કે ખાતરની કોઈ અછત નથી પરંતુ અહીં તો ખાતર માટે ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી માટે જુઓ વીડિયો.