Video: ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, BJP પ્રદેશ અધ્યક્ષ અંગે લેવાશે મોટો નિર્ણય! CM આજે દિલ્હી જશે
ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર. ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને આવી શકે છે મોટા સમાચાર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જશે દિલ્હીની મુલાકાતે. આજે દિલ્લી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત. સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી હોવાની સૂત્રોની જાણકારી. મહત્વનું છે કે ગઈકાલે દિલ્લીમાં પ્રદેશ પ્રમુખ નક્કી કરવા મુદ્દે મહત્વની બેઠક થઈ હતી. ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ હવે મુખ્યમંત્રી દિલ્લી જઈ રહ્યા છે.