સુરત સામૂહિક આપઘાત કેસ: પ્રેમલગ્ન છતાં કેમ અફેર કરી બેઠી પત્ની? પ્રેમી અને બેવફા પત્નીને પોલીસે પકડ્યા
સુરત સામૂહિક આપઘાત કેસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દસ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા છતાં પત્ની અફેર કરી બેઠી અને તેનો કરૂણ અંજામ આવ્યો. જાણો વિગતો.