Watch Video: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદન પર વિવાદ, કર્મકાંડ કરાવનાર અંગે આપ્યું નિવેદન
Watch Video: બ્રાહ્મણો રોષે ભરાયા, સમસ્ત બ્રહ્મસમાજના હેમાંગ રાવલે કહ્યું બ્રાહ્મણને કર્મકાંડ કરતા પણ આવડે છે અને તર્પણ કરતા પણ. તેમણે માફીની માંગણી કરી. જાણો ખેડા સાંસદે એવું તે શું કહ્યું?