ઓપરેશન મહાદેવ દરમિયાન પહેલગામ હુમલાના ત્રણેય આતંકીઓ માર્યા ગયા- અમિત શાહ
Amit Shah Speech In Parliament: સંસદમાં ઓપરેશન સિંદૂર પર આજે પણ ચર્ચા ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર નિવેદન આપ્યું. તેમણે શું કહ્યું તેના માટે જુઓ વીડિયો.