એન્જિનિયર સ્ટૂડન્ટની 1 વર્ષની મહેનત રંગ લાવી, કર્યો ગરુડા બાઇકનો આવિષ્કાર! બાઈકની ઓટોમેટિક સિસ્ટમ જાણી ચોંકી જશો, જુઓ VIDEO
તમે એકથી એક સુપર બાઈક જોયા હશે પરંતુ સુરતના એન્જિનિયરીંગના વિદ્યાર્થી શિવમ મૌર્યએ જે ગરુડા બાઈક બનાવ્યું છે તેવું નહી જોયું હોય...જાણો તેણે કેવી રીતે બાઈક બનાવ્યું અને શું છે તેના ફીચર્સ