UPના ગાઝીયાબાદમાં ચાલતું હતું નકલી દૂતાવાસ! બનાવટી નંબર પ્લેટ, સિક્કા, પાસપોર્ટના ખજાનાનો થયો પર્દાફાશ, VIDEO જોઈ ચોંકી ઊઠશો

ઉત્તરપ્રદેશ, ગાઝીયાબાદમાં હર્ષવર્ધન નામક શખ્સ આલીશાન બંગલામાં બનાવટી દૂતાવાસ ચલાવતો હતો અને અલગ અલગ દેશના રાજદૂત તરીકે ખોટી ઓળખ આપતો હતો. આખરે તેની આ કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે...

Trending news