ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા! બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, જુઓ VIDEO

બનાસકાંઠામાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ઘણું નુકસાન થયું છે. ત્રણ દિવસ બાદ પણ ખેતરોમાં ખરાબ પરિસ્થિતિ જણાય છે. 

Trending news