અંબાલાલની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભીષણ પૂરની શક્યતા, જુઓ Video
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. આગાહી મુજબ રાજ્યમાં 1થી 3 ઓગસ્ટ દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમના કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પૂર આવે તેવી શક્યતા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.