બજારના અથાણાં ખાતા પહેલા હજારવાર વિચાર કરજો, આ જુઓ શું નીકળ્યું? Watch Video
અથાણામાંથી જીવડું નીકળ્યું હોવાનો ગ્રાહકનો આક્ષેપ. ગ્રાહકનું કહેવું છે કે તેણે ગાંધીનગરના અડાલજ ખાતેના ડી માર્ટથી આ અથાણું ખરીદ્યું હતું. ગ્રાહકે બિલ સાથે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જો કે આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. આદેશ આશ્રમના મહારાજને કડવો અનુભવ થયો.