"કાંતિભાઇએ સળગતું હાથમાં લીધું અને સામે ગોપાલ ઇટાલિયા...", મોરબીમાં મોરેમોરો જેવી સ્થિતિ

ઈટાલિયા-અમૃતિયા વિવાદ અંગે ZEE24કલાક સાથે વાતચીત કરતાં પત્રકાર જગદીશ મહેતાએ કહ્યું છે કે આ મુદ્દો મોરબીના લોકો સુધી સિમિત રાખવાનો હતો. કાંતિભાઈએ સળગતી વાત હાથમાં લઈ લીધી છે અને સામે તો ગોપાલ ઈટાલિયા છે. 

Trending news