"મોરબીમાં કાંતિભાઇ ચૂંટણી જીતી ગયા પણ કેવી રીતે?" વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ સૂત્રોના આધારે લગાવ્યું અનુમાન...
ઈટાલિયા-અમૃતિયા વિવાદ અંગે ZEE24કલાક સાથે વાતચીત કરતાં પત્રકાર જગદીશ મહેતાએ સૂત્રોના આધારે અનુમાન લગાવતાં કહ્યું કે ગયા વખતે જ્યારે કાંતિભાઈ 60,000 મતથી જીત્યા ત્યારે નાગરિકો એકદમ ચોંકી ગયા હતા....