ખાતરના વેચાણમાં ઉઠેલી ફરિયાદો પર કરાઈ મોટી કાર્યવાહી, Watch Video

ખાતરના વેચાણમાં ઉઠી રહેલી ફરિયાદો મામલે એક્શન લેવામાં આવ્યું છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝને આ અંગે તપાસ સોંપવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીઝના એમડી વિજય ખરાડીને તપાસ સોંપાઈ છે. જામનગર, ભાવનગરના 2 વિક્રેતાને વેચાણ બંધ કરવાનો આદેશ અપાયો છે. બંને એકમોને નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news