Video: આટલી બધી તુમાખી શેની? સિવિલ ઈમરજન્સી સ્ટાફે સિંગરના ભાઈનો 50 મિનિટ સુધી કેસ જ ન નોંધ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. લોકસાહિત્યકાર મીરાબેન આહિરને સિવિલનો કડવો અનુભવ થયો. જુઓ વીડિયો. 

Trending news