VIDEO:મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુજરાતના ભાજપ MLAને આપી ધમકી! નવી મુંબઇમાં ગુજરાતી બોર્ડ ઉતારી લેવા 24 કલાકનું અલ્ટિમેટમ...વધુ વિગત માટે જુઓ વીડિયો

કચ્છ રાપરના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નવી મુંબઈ સેક્ટર 42 ખાતે આવેલા કાર્યાલય પર મનસેના કાર્યકરો પહોંચ્યા હતા. જેઓએ 24 કલાકમાં ઓફિસ બહાર ગુજરાતી ભાષામાં લગાવેલું સાઈન બોર્ડ મરાઠીમાં કરવા અલ્ટિમેટમ આપ્યું

Trending news