કર્મચારીઓ માટે સરકારે બનાવી જબરદસ્ત નવી યોજના, વર્ષમાં 2 વાર મળશે આ જોરદાર લાભ
1 ઓગસ્ટ બાદ નોકરી મેળવનારા માટે સરકારે બનાવી નવી યોજના. પ્રધાનમંત્રી વિક્સિત ભારત રોજગાર યોજના હેઠળ લાભ મળશે. EPFO માં રજિસ્ટર થનારા નોકરિયાતને મળશે આ લાભ. યોજના હેઠળ કર્મીઓને વર્ષમાં 2 ઈન્સેન્ટિવ મળશે. નવા કર્મચારીઓને મળશે આર્થિક લાભ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.