VIDEO: આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થવાનું રાજકોટની દીકરીનું સપનું રોળાઈ ગયું, કોની ભૂલના કારણે દીકરીનું દિલ અને સપનું તૂટ્યું?

રાજકોટ શહેરની દેવયાનીબાને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અઢી લાખનો ખર્ચો કર્યો અને દીકરીને જર્મની મોકલી હતી.  ભૂવનેશ્વરની કિટ યુનિવર્સિટીની ગંભીર ભૂલ વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાકીય પગલાં લેવા તૈયાર છે.

Trending news